________________
૩૯૨ :
મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવની દેશના
તે પણુ રાષ કરે છે અને એ ભૂય બતાવનાર તીર્થંકર હાય તે તેમના પ્રત્યે પણ રાષ કરે છે! પરંતુ જેએ સદ્ગુરુ હાય છે તે વિનયી અને અભિમાની શિષ્ય પ્રત્યે રાષ નથી કરતા. તેમના હૈયે રાષ થતા જ નથી. ઉપેક્ષા ભાવનાથી ભાવિત માણસના હૈયે અપરાધી પ્રત્યે પણ રાષ નહિ લગે. ખરામમાં ખરાબ કામ કરનાર પ્રત્યે પણ તેને રાજ નહિ ચડે.
સભામાંથી ; ખીજા લેાકેા ઉપર તેા ગુસ્સા નથી ચડતે સાહેબ! પણ જેને આપણાં પાતાનાં માનીએ છીએ તેએ પણ સમજાવ્યાં છતાં નથી સુધરતાં, ત્યારે તેમનાં પર ગુસ્સે થઈ જ જાય છે ! હુ” અને મારૂ” રાષનાં બીજ છે :
>
મહારાજશ્રી : એકત્વની અને અન્યત્વની ભાવનાનું પુનઃ પુનઃ રટણ અને રમણ કરીને પાતાપણાની વામનાને ઉતારી નાંખેા. આ મારા છોકરી છે. તે મારું' કશું નથી માનતા....' તમારા આ ગુસ્સા, તમારા આ રાષ વાસ્તવમાં છેકરાની બુરાઈના કારણે નથી થતા. મારા જ સગા દીકરા અને તે મારું-તેનાં સગા બાપનું પણુ કહ્યું ન માને? આવા સ્વમાનભંગથી રાષ જન્મે છે! આ ખરાખર સમજી લેા. જ્યારે તમારા પુત્ર કે પુત્રી, પતિ કે પત્ની, ઘરઘાટી કે એફિસના કર્મચારી તમારી સારી પણ વાત નથી માનતાં, તમારા સમજાવ્યા છતાંય તે પેાતાની મુરાઈ છેડતા નથી ત્યારે તમે શુ વિચાર છે!! ત્યારે તમને તેમના પર ગુસ્સે શાનો ચડે છે ? એ ખરાબ કામેા કરીને પાપકમાં બાંધશે અને તેથી એ દુઃખી થશે.... પણ એ બિચારાને ખબર જ નથી પડતી !..... આવા વિચારથી તમને ગુસ્સે ચડે છે ને ? કે પછી આ મારી પત્ની છે, તેણે મારું કહ્યું માનવું જ જોઈએ ! આ મારા છેકરા છે, હું તેનો ખાપ છું, બાપનુ કહ્યું ! તેણે માનવુ જ જોઈએ ! આ નારે નોકર છે, હું તેનો ખેસ છુ . તેણે મારા કહેવાનો અમલ કરવા જ જોઈ એ .....’ આવી અહંકાર જન્ય માન્યતાઓના લીધે તમે ગુસ્સે થાવ છે!, તમારે અહંકાર ઘવાય છે, તમારા સ્વમાનભગ થાય છે, માટે તમે ગુસ્સે