________________
પ્રવચન-૧
: ૭૩ સુખીની ટીકા-નિંદા કરવી, કડક અને અભદ્ર શબ્દોમાં તેને ઉતારી પાડવાનું સહજ-સરળ બની ગયું છે. ગુણીજનેનું તે મૂલ્યાંકન જ સમાપ્ત થઈ ગયું છે. આજે તે મૂલ્યાંકન છે ધનવાનું અને રૂપવાનું. ધનની અને રૂપની આજ બેલબાલા છે. મોટાભાગની દુનિયા ધન અને રૂપની પાછળ પાગલ અને બાવરી છે. પાગલેને કદી કોઈના ગુણ દેખાય ખરા? અને ગુણ ન દેખાય તે પ્રમોદ ભાવના આવે કયાંથી? હૈયે પ્રભેદ ભાવ ન હોય તે ધર્મને સ્પર્શ ક્યાંથી થાય ?
હરિભદ્ર પુરહિત પાસે ગુણદષ્ટિ હતી. આચાર્યદેવની વાત તેમના હૃદયને સ્પર્શી ગઈ. આચાર્યદેવે તેમની પાત્રતા પારખી લીધી હતી. પુરોહિતની પ્રતિજ્ઞા પણ તે જાણતા હતા. આજે પ્રત્યક્ષ હરિભદ્ર પુરહિતની વિશેષતાઓને પરિચય થયે. આચાર્યદેવની જ્ઞાનદષ્ટિ પણ કેવી હશે? પુરોહિતની જુની વાત યાદ ન કરી તેમણે : “આ એજ પુરોહિત છે કે જેમણે મારા પરમાત્માને ફેર ઉપહાસ કર્યો હતે. આજ એ મારી સામે છે, તે લાવ તેને પણ બે-ચાર સંભળાવી દઉં, શું સમજે છે એ એના મનમાં પણ ના, આચાર્યદેવે એવી ભૂલ ન કરી. કેઈના ભૂતકાળની ખરાબ વાત યાદ અપાવીને તેને સુધારી શકાતું નથી. કેઈની ભલે પર કટાક્ષ કરીને કે તેની ટીકા કરીને તેની ભૂલ સુધારી શકાતી નથી. આચાયવે હરિભદ્ર હિતને સંભળાવી દીધું હેત કે “તમે એ જ પુરોહિત છે ને કે જેણે આ મંદિરમાં વીતરાગ પરમાત્માની ભરપેટ ઠેકડી કરી હતી ? જાણે છે તેનું પરિ. ણામ? તમે રાજપુરોહિત છો એનું તમને ઘમંડ હશે, પરંતુ યાદ રાખજો કે પરમાત્માને ઉપહાસ કરવાનાં કડવાં પરિણામ તમારે જોગવવા જ પડશે. તે આપણને શું મહાન કૃતધર હરિભદ્રસૂરિજી મળ્યા હેત ? તે હરિભદ્ર પુરહિતનું મન આચાર્ય પ્રત્યે ખાટું અને તીખું થઈ ગયું હતું. ત્યાંથી એ છે છેડાઈને ચાલ્યા ગયા હતા અને લેકને અર્થ બીજેથી પણ મેળવી લીધે હેત!