________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ન હતા. પ્રથમવાર જ દર્શન કર્યા હતાં. માત્ર આંખની જ ઓળખ થઈ હતી. તે પણ ભિક્ષાના સમય પૂરતી જ. પણ આ અલ્પ સમયનું મુનિ-દર્શન બાળક માટે મહાન ધર્મ બની ગયો ! આ મહાન ધર્મે એ બાળકની ટ્રાન્સફર-બદલી કરી નાંખી ગભદ્ર શેઠની હવેલીમાં! ભદ્રા શેઠાણીની કુક્ષીમાં! અહીં તેમને પ્રેમાળ પિતા મળ્યા, વત્સલ માતા મળી, નેહાળ ૩૨-૭૨ પનીઓ મળી, નિરોગી અને સર્વાંગસુંદર દેહ મળે. પરિપૂર્ણ અખંડ પાંચ ઈન્દ્રિયે મળી. આ બધું મળ્યું ત્યારે શાલિભદ્ર વિપુલ ભેગસુખ ભેગવી શક્યા. અને આ બધું મળ્યું સુપાત્રદાન-ધર્મના પ્રભાવથી. આ રીતે ધર્મ તમામ ભેગસુખ આપે છે, ધર્મમાં એ શકિત છે, આ વાત સમજાણું ને? ધર્મ કેવી રીતે આપે છે?
ધર્મ ચક્રવતીના ભેગસુખ આપી શકે છે. ધર્મ બળદેવ-વાસુદેવના ભોગસુખ આપી શકે છે. આપ્યા છે ભૂતકાળમાં. વર્તમાનમાં પણ આપે છે અને ભવિષ્યકાળમાં પણ તે આપશે. ધર્મ જ આપશે. તે સંસારમાં ધર્મ સિવાય બીજું કે તવ જ નથી કે જે ભેગસુખ આપી શકે. એ ન પૂછશે કે ધર્મ ધન અને ભેગ સુખ કેવી રીતે આપે છે? આપવાની પદ્ધતિ ધર્મની કઈ અને ખી જ છે એની મેથડ આપણે નહિ સમજી શકીએ ! એ પદ્ધતિ સમજવા માટે તે આપણે ચગી બનવું પડશે ! અધ્યાત્મ-ગી થવું પડશે. તે માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડશે
વિચારજો, એ બાળકને કઈ કલ્પના પણ ન હતી કે હું ખીરનું દાન દઈશ તે શેષ્ઠિપુત્ર બનીશ અને લખલૂટ ધન અને અમાપ ભોગસુખ મળશે.” ના, તેને આવી કઈ જ ગણતરીને ખ્યાલ ન હતે. ધર્મ કરવાથી શું ફળ મળે તેનું તેને કંઈ જ જ્ઞાન ન હતું. છતાંય તેને ધર્મનું ફળ મળ્યું ! હા ફળનું તેને જ્ઞાન હેત અને એ ફળ મેળવવા તેણે દાન કર્યું હેત તે તેને એ ફળ ન મળત! પરંતુ