________________
* ૩૫૫
પ્રવચન-૨૦ પ્રાતિહાર્ય કહે છે તેને તમે જુઓ. તમારી તબિયત તરબતર થઈ જશે. માંહ્યલે તમારે જૈ જૈ નાચી ઉઠશે.
અશેકવૃક્ષ, ત્રણ છત્ર, ભામંડળ, ચામર, સિંહાસન, દિવ્યધ્વનિ દેવદુંદુભિ અને પુષ્પવૃષ્ટિ-આ આઠ પ્રકારની તીર્થ કરની શેભા હોય છે એ ઉભું કરેલું સમવસરણ ખૂબ મનહર હોય છે. કલ્પનાની અખે જોયેલા પરમાત્મા, કપનાથી કરેલે તેમને પરિચય પણ હૈયે આનંદની અમેદભાવની છે ઉડાડે છે. એ પ્રમોદભાવ તેમના પ્રત્યે સ્નેહ અને સદભાવ જગાડે છે. ભક્તિ અને શ્રદ્ધા જગાડે છે. પરમાત્માને પરિચય જ કરવામાં ન આવે તે તેમના પ્રત્યે સનેહ, સદભાવ, ભક્તિ અને શ્રદ્ધા કયાંથી જાગે? પરિચય વિના પ્રેમ નહી ?
આ દુનિયામાં પણ પરિચય થયા વિના કેઈને કેઈની સાથે પ્રેમ થાય છે ખરે? જેની જેની સાથે તમને પ્રેમ છે તેના બીજ તેના પરિચયમાં વવાયા હોય છે. કેઈને પરિચય સહજ, આકસ્મિક, અનાયાસ થઈ જાય છે, તે કેઈને પરિચય કર પડે છે! પરમાત્માને પરિચય કરવાનું છે. આજ હાજરાહજૂર સદેહ તીથકર પરમાત્મા નથી તે કલ્પનાથી તેમને પરિચય કરી શકે છે. એ પરિચય કરે જરૂરી છે. આ પરિચય કરવાના પ્રયાસ ને પ્રયત્નમાં પરમાત્માનું મંદિર તેમજ તેમની પ્રતિમા પ્રેરક અને પ્રોત્સાહક બને છે. પરમાત્માની પ્રતિમામાં જીવંત પરમાત્માની કલ્પના સાકાર બને છે. પણ આ કલ્પનાને સાકાર કરવા માટે પરમાત્માની પ્રતિમામાં મન અને નયન, આંખ અને અંતર, નજર અને દિલના નાદ સ્થિર થવા જોઈએ . દેરાસરમાં કેને પરિચય કરે છે?
તમે લોકે રેજ મંદિર-દેરાસર જાઓ છે ને ? પરમાત્માની પ્રતિમાના દર્શન અને પૂજા કરે છે ને ? દર્શન-પૂજા કરતા સમયે તમારૂ એ લક્ષય હોય છે ખરું કે મારે પરમાત્માને પરિચય કરે