________________
પ્રવચન-૧
: ૩૩૫
હોય છે કે કર્મોના દુષ્ટ પ્રભાવથી ઘેરાયેલે માણસ કેવું ખોટું આચરણ કરી બેસે છે! જીવોની વૈભાવિક અવસ્થા જાણીને ગુરુ “જહા સુખ કહીને પુન. સમભાવમાં સ્થિર રહે છે. સિંહગુફાવાસી મુનિ કેશાના દ્વાર:
સિંહગુફાવાસી મુનિ નુત્યાગના કેશાના નિવાસ સ્થાને પહોંચી ગયા. નિવાસના દ્વાર પર ઉભા રહી બોલ્યા : “ધર્મલાભ.” કેશા આ પવિત્ર શબ્દ સાંભળીને પિતાના વસ્ત્રો બરાબર કરીને દ્વાર પર આવી. કેશાએ હવે સંપૂર્ણ સાદાઈ સ્વીકારી હતી. સ્થૂલિભદ્રજીના પ્રતિબંધથી તે અવિકા બની હતી. મુનિજીકન પ્રત્યે તેના હૈયે આદર હતું. વિનયથી હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું. “મથએણ વદામિ. કહે, આપના હું શુ વૈયાવચ્ચ કરૂં? આપને શાને ખપ છે
મુનિ તે કશાના પ્રથમ દર્શને જ હેશ બેઈ બેઠા. કેશાની સાદાઈમાંથી પણ નીતરતું સૌન્દર્ય અને તેને કઠમાંથી નીકળેલું શબદોનું મધુર ઝરણું તેમના મનને ચચળ કરી ગયું ! અપલક નજરે તે કેશાને જોઈ જ રહ્યા! ચતુર કેશા મુનિના મનભાવને તક્ષણ પામી ગઈ તેણે ફરીથી પૂછયું : “ભગવત! આપની હુ શું વૈયાવચ્ચે કરૂં” છેવટે મુનિએ બધી હિંમત ભેગી કરીને કહ્યું : “મારે તારે ત્યા રહીને વર્ધકાળ વ્યતીત કરે છે...'
- કેશાને સમજતા વાર ન લાગી કે આ મુનિ સ્કૂલિભદ્રજીતુ અનુકરણ કરવા આવ્યા છે. છતાંય કેશને મુનિ પ્રત્યે ગુસ્સે ન ચડયે.
હું તેને હૈયે કરૂણાની છોળ ઉછળી. તે વિચારી રહી : “આ મુનિ પથભ્રષ્ટ બની જશે. પણ મારે તેમને પથભ્રષ્ટ થતા ઉગારી લેવા જોઈએ. કારણ કે હવે હું પહેલાંની ગણિકા નથી. નતી નથી, હવે હું શ્રાવિકા છું. શ્રમણે પાસિકા છું. પાપકર્મના ઉદયથી માણસ પંથ ભૂલી જાય છે. મારૂં કર્તવ્ય છે તેમને સત્ય પંથ બતાવવાનું. પણ અત્યારે તેમને ઉપદેશ આપીશ તે તેનું પરિણામ સારું નહિ આવે. તેમને અહંકાર