________________
મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
વ્હાલુ' છે! જડ પદાથ માટે જીવતા જીવને મારપીટ કરતા પણ તમે અચકાતા નથી! કેટલું કરુણ ! યાદ રાખા કે જ્યાં સુધી ચૈતન્ય પ્રત્યે સ્નેહ જાગ્રત થતા નથી ત્યાં સુધી આત્માને ધર્મના સ્પ પણ થતા નથી. એ રૂપરડીની સ્લીપર માટે માણુસને ઢોરમાર મારનાર, એક રૂપરડીના ઝાડૂ માટે અકરીને ટીપી નાખનાર ધર્મની તુ મારાધના કરી શકવાના ? તમે કદી વિચાયુ કે સ્લીપર ચારનારે સ્લીપર શા માટે ચેરી હશે ? કઈ પરિસ્થિતિએ તેને આવી મામુલી ચારી કરવા પ્રેર્યા હશે? ચેરીના દૂષણથી તે મુક્ત થવા જોઇએ.' પછુ હૈયે કરુણાભાવ હાય તે આવું વિચાર ને ? કરુણા તેા છે નહિં અને નીકળી પડયા છે. ધ કરવા! પેાતાને કહેવડાવા છે. ધર્માંત્મા! પણ ફરી ફરીને યાદ રાખા કે કર નિય હૃદયમાં ધર્મોના વાસ થતા નથી. તેા હૈયામાથી કરતા કાઢી નાંખા અને કરુણાને જાગ્રત કરે !
૩૨૨ :
એવું ન માનશે કે સાધુપુરુષે જ આવી કરુણા કરી શકે છે ! ગૃહસ્થ પણ આવી કરુણા કરી શકે છે, ગૃહસ્થધમ કરુણાથી જ ચાલે છે. એવા અનેક સગૃહસ્થા ભૂતકાળમા થઈ ગયા કે જેમનાં હૃદય કરુણાથી લેાછલ હતાં. તેએ દુઃખી જીવેા પ્રત્યે અત્યંત કરુણા ખતાવતા હતા, વર્તમાનમાં પણ એવા દયાના સાગર ગૃહસ્થી છે જ! અપરાધી તરફે પણ કરૂણા ક
ધ ગ્રન્થામાં શ્રેષ્ઠિ સુન્નતનું ઉદાહરણ આવે છે. કરાડપતિ હતેા. સુવ્રત અગિયાર કરેડ સેાનામહેારના માલિક હતા. અગિયાર પત્નીને પતિ હતા અને તે અગિયારસ તિથિ-એકાદશીના આરાધક હતા. સુન્નતના જીવન સાથે અગિયારના આંક જોડાઈ ગયા હતે.
એકાદશીના દિવસે સુન્નત પોતાની હવેલીના એક એકાન્ત કમરામાં, પૌષધવત ધારણ કરીને ધમ ધ્યાનમાં લીન હતા, ત્યારે તેની હવેલીમાં ચાર આવ્યા. સુન્નતની સઘળી સપત્તિ હવેલીમાં હતી! એ જમાનામાં બેન્ક નહાતી! સેફ ડીપોઝીટ વાલ્ટ પણ ન હતા! આથી