________________
પ્રવચન−૧૮
ભવપ્રપંચકથા' નામના ગ્રંથમાં ખૂબજ મ`સ્પશી રીતે પરમાત્મઅનુગ્રહ' ને સમજાવ્યેા છે. પરમાત્મ-અનુગ્રહ એટલે પરમાત્મ કૃપા પરમાત્મ-અનુગ્રહ એટલે પરમાત્મ-ડ્ડા. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણુ હૃદય વિશુદ્ધ અને વિમળ હેવુ' જોઈએ. ઉપમિતિ' ગ્રન્થની એક ઉપનયકથા
૩૧૫
એક રાજાને વિચાર આવ્યે કે મારા નગરમાં એકપણ ભિખારી રહેવા ન જોઈએ અને તેણે મંત્રીને મેલાવીને આજ્ઞા કરી કે નગરમાં જે ફ્રાઈ પણ ભિખારી હાય તેને રાજમહેલમાં લાવીને વસ્ત્ર, અનાજ વગેરે આપીને તેનું ભિખારીપણું દૂર કરો.' મત્રીએ રાજાની આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કર્યું. રાજાના નવા ફરમાનથી ભિખારીએનું ભિખારીપણુ દૂર થવા લાગ્યું, ભિખારીઓને હવે ધંધા રાજગાર મળ્યા. થોડાક જ દિવસમાં નગર ભિખારી વિનાનુ થઈ ગયું .
એક દિવસ રાજાએ પાતાના મહેલના ઝરૂખે ઉભા ઉભા એક ભિખારીને જોચે.. રાજાએ તરત જ મંત્રીને ખેલાત્મ્યા. મત્રીએ ભિખારીને મેલાવીને તેને નવડાવીને સુંદર વસ્ત્રો આપ્યાં. પછી તેને ભેાજનાલયમાં લઈ જઈને કહ્યું : હુવે તારી પાસે તારૂ જીતુ પુરાણુ ભિક્ષાપાત્ર છે અને તેમાં જે ગ ંદો આહાર છે તેને ફેંકી દે અને તારા ભિક્ષાપાત્રને સાફ કરી નાંખ 1
હાય
ભિખારીએ વિચાયુ : ભિક્ષાપાત્રનું ભાજન ફ્ેકી દઉં. અને આ માણુસ મને પછી ભાજન જ ન આપેતા ? તે તા હુ અને માજુથી ભૂખ્યા જ રહી જ ! આથી ભિક્ષાપાત્ર તે ખાલી નહુ ક' આમ વિચારી તેણે મત્રીને કહ્યું: તમારે જે આપવુ તે આ ભિક્ષાપાત્રમાં જ આપે, હું મારૂ જુનું છે તે ફેકી નહિ દઉં,' મંત્રીએ તેને ઘણા સમજાન્યા કે તારા ભિક્ષાપાત્રમાં જે અન્ન છે તે ઘણું ગંદુ અને સડેલુ' છે. એવું અન્ન નહિ ખ વું જોઇએ, તેને ફ્રેંકી દે. તારા ભિક્ષાપાત્રને પણ પેઇને બરાબર સાફ કર અને પછી એ શુદ્ધ પાત્રમા તું ભાજન લઈને ખા! અશુદ્ધની સાથે શુદ્ધ પણુ
તું