________________
મીઠ્ઠી મીઠ્ઠી લાગે છે મુનિવરની દેશના
ને વધુ જીદે ચઢતા ગયા. એથી તેના ‘અહુ' ઘવા હતા ને! તેણે ચાનવષ્ટ કરવાના પ્રશ્નને પ્રતિષ્ઠાનેા પ્રશ્ન બનાવ્યેા હતેા. તે। છ છ મહિના સુધી લગાતાર સંગમે ભગવાનને ધ્યાનષ્ટ કરવા માટે જાત જાતના નખશિખ ધ્રુજી જવાય તેવા ઉપસર્ગો કર્યાં તેાય ભગવાન મેરુપર્યંત જેવા અડગ અને અચલ રહ્યા. તેમનું ધ્યાન અખંડ ચાલુ રહ્યું. છેલ્લે હતાશ થઈને પ્રભુ પર ભીષણ ‘કાળચક્ર' છાડયું. તેના તીવ્ર પ્રહારથી ભગવાન જાનુ સુધી જમીનની અંદર ઘૂસી ગયા! સંગમના આ છેલ્લા પ્રહારથી દેવલાકના બધા દેવાને હૈયે તીવ્ર આઘાત થયેા. સૌની નજરમાંથી સંગમ ઉતરી ગયા અને ઈન્દ્રે સંગમને દેવલેાકમાથી હાંકી કાઢવાની ઘેાષણા કરી.
૩૦૦ :
ફાળચક્રના દારુણુ આઘાત લાગવા છતાંય ભગવાન ધ્યાનમાં સ્થીર રહ્યા. તેમનુ' રુંવાડું ય ન ક્યુ'! આ જોઈને સંગમ અવાક રહી ગયા ! હુતાશથી ભાંગી પણ પચે!! ગભરાયા. હવે તેને ઈન્દ્રને ડર લાગવા માંડયે તેને ‘અહ” ખરની જેમ એગળીને પાણી પાણી થઈ ગયા ‘હવે ભગવાન મારાથી ચળાયમાન થાય તેમ નથી,' તે જાણીને તેની પ્રતીતિ થવાથી સંગમ ભગવાનને પગે પડસે.
ત્યારે ભગવાનની આંખેામાંથી કરુણાના આંસુ છલકાઇ આવ્યાં. મહાકવિ ધનપાલે આ પ્રસંગનું તિલકમ જરી' ના મગદ્ય લેાકમાં હૃદચસ્પી વન કર્યું છે. તે વાંચતા આપણી આંખ અને અંતર પણ ભીનાં બની જાય! ધનપાલે લખ્યું છે કે :
રક્ષન્તુ સ્ખલિત પસગ-ગલિત-ચૌઢ પ્રતિજ્ઞાવિધૌ, યાતિ સ્વાશ્રયમ િતાંહસિ સૂરે નિઃશ્વસ્ય સંચારિતા આજાનુક્ષિતિમધ્યમગ્નવયુષ ચક્રાભિઘાતવ્યથા,— મૂર્છાને કરુણાભરાચિતપુટા વીરસ્ય વા દૃષ્ટથઃ ॥ ભગવાન મહાવીરને ઉપસ દ્વારા સ્ખલિત કરવાની પ્રૌઢ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા અને પાપાપાન કરી નિશ્વાસ ફ્રેંકતાં પેાતાના સ્થાને