________________
પ્રવચન-૧૬
દરિદ્રના દરિદ્ર જ બની રહ્યા! રાજાએ આપેલુ' બધુ જ ગરીમાને આપી દીધું, કશું જ મઢ્યું નહિ. ખાલીખમ થઈ ગયા. પરંતુ ભીતરથી તે ખૂબ જ ભરાઈ ગયા! તેમના આતર વૈભવ સમૃદ્ધ ને સભર બની ગયે ! તેમના આંતરાન ની કાઇ સીમા ન હતી ! ચહેરા પર પ્રસન્નતાનું પારિજાતવન હેરાઈ રહ્યું હતુ.! આંખામાં કડ્ડાને સાગર ઘૂઘવતા હતા!
: ૨૮૩
ઘરના ઉંબરે ધર્મ પત્ની મહાકવિની પ્રતીક્ષા કરી રહી હતી. તેની કલ્પના હતી કે મહાકવિ ખૂબ ખૂબ ધનદોલત લઇને આવશે ! મહાકવિએ પત્નીના હાથમા દાળ-ચાખાના એ ખચકા પકડાવી દીધા, અને પ્રસન્નતાથી તેના સામે જોઇને કહ્યું : ધ્રુવી ! આજ તા જીવન ધન્ય બની ગયું ! દીન-દુઃખી ભિક્ષુકેાને આપતાં હૈચે એટલે બધે! આનંદ થયા કે કયા શબ્દેમા તેનું વન કર્ ? રાજાએ ઘણુ* અર્ધું મને આપ્યું. એ બધુ' જ મે' અનાથ, ગરીએ અને અપંગાને પ્રેમથી આપી દીધુ. મને લાગ્યું કે મારા કરતાં તેમને વધુ જરૂર હતી. તેમનુ દુઃખ મારાથી જોયુ ન ગયું. અને’
પત્ની તે અવાક્ સાંભળી જ રહી. તે પેાતાના પતિને ખરાખર ઓળખતી હતી. પતિના કરુણાસન્નરહૈયાને તેણે કયારેય નિર્દયતાથી તેાયુ ન હતુ. પોતાની ગરીમાઈથી ચિંતાતુર હોવા છતાંય તેણે સંયમ રાખ્યા. જો કે ઘરમાં હાંલ્લા કુસ્તી કરતાં હતાં મહાકવિ જે દાળ-ચેાખા લાવ્યા હતા તેની હવે ખીચડી બનાવવાની હતી. છતાંય તેણે મહાકવિને પ્રસન્ન ચિત્તે કહ્યું ! ‘નાથ! આપે ઘણું જ ઉત્તમ કર્યુ. આપનું હૃદય જ નિરાળુ' છે. કરૂણાના સાગર છે તમે ! આપ દુઃખીના દુઃખને જોઇ શકતા નથી, ખેર ! હવે આપ વિશ્રામ કરો. હું ભાજન મનાવી લઉં.'
બેઠા ત્યા;
ભેાજન તૈયાર થઇ ગયું, મહાકવિ ભજન કરવા બારણે ભિક્ષુકને અવાજ આવ્યે ભિમાં દેહિં !' મહાકવિએ તરત જ કહ્યું : ‘દેવી ! બહાર ભિક્ષુક ઊભે છે. જાવ. આ મારી થાળી