________________
પ્રવચન-૧૬
: ૨૮૧ વાર્ય છે. દુઃખ દૂર કરવાના ઉપનું બરાબર જ્ઞાન હોવું જરૂરી છે. એવું જ્ઞાન ન હોય તે તેનું દુઃખ દૂર થાઓ.” એવી સદ્દભાવના ભાવવી જોઈએ. ઉપાયથી દૂર રહેવું જોઈએ. કરૂણામાં બીજાના દુઓને વિચાર
બીજા જ પ્રત્યે હૈયે અત્યંત કરૂણ ભાવ હોવો જોઈએ. જેના હૈયે આવી અસીમ કરૂણા હોય છે તે પિતાના સુખ દુઃખને વિચાર નથી કરતે પિતાના સુખને જતું કરીને પણ તે બીજાના દુખને દૂર કરવા પ્રયત્ન કરશે. એમ કરવામાં તે પ્રસન્નતા અનુભવશે !“મારું સુખ જતું રહ્યું, નાહકને સમય બગડે, પૈસાનું આંધણ થઈ ગયું, આ અફસેસ તે નહિ કરે !
હિન્દી ભાષાના મૂર્ધન્ય કવિ નિરાલાજીના જીવનનો એક પ્રસંગ મેં વાંચ્યું. નિરાલાજીની કરૂણા–ભાવનાથી હું ખૂબ પ્રભાવિત થયે. ઠંડીના દિવસે હતા. નિરાલાજી ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. હિન્દી ભાષાની પ્રસિદ્ધ કવયિત્રી મહાદેવીજીએ નિરાલાજીને ઠંડીથી જતા જોયા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. તુરત જ નિરાલાજી માટે એક ગરમ કોટ સીવડાવીને તેમને ભેટ આપી દીધે. કોટ આપતા સમયે મહાદેવીજીએ કહ્યું: “આ કેટ આપને નથી. મારે છે. આપના માટે સીવડાવ્યું છે. આથી મારી સંમતિ વિના તેને બીજો ઉપયોગ ન કરશો.”
થડા દિવસ બાદ નિરાલાજી મહાદેવીથી દૂર દૂર રહેવા ગયા, પરંતુ મહાદેવીએ તેમને પકડી પાડયા ! નિરાલાજીના શરીર પર તે કેટ ન હતે ! પૂછયું : “કેટ ક્યા ગયે? આજે કેમ પહેર્યો નથી? નિરાલાજી સમજી ગયા. તેમણે સાચેસાચું કહી દીધું. થોડા દિવસ પહેલા રસ્તામાં એક નગ્ન ભિખારીને જે. ઠંડીથી તે સત ધ્રુજી રહ્યો હતે. શરીરનું ટૂંટીયું વાળીને તે રસ્તાની એક બાજુ સૂતે હતું. તેને થરથર ધ્રુજતે જોઈને મનમાં થયું કે મારા કરતાં આ માણસને કેટની પ્રથમ અને સખ્ત જરૂર છે. અને મેં કેટ ઉતારીને