________________
૨૭૮
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંસારના દરેક જીવાત્માને પિતાને મિત્ર માને, મિત્ર માટે સ્નેહ જાયે, પછી મિત્ર જે દુખમાં આવી પડે છે તેનું હમ દૂર કરવાની ભાવના આપોઆપ થવાની જ. પરદુઃખ વિનાશીની કરુણ-કરૂણ બીજાના દુખ દૂર કરવાની પ્રેરણા આપે છે. મિત્રનું દુખ કેમ જોયું જાય ? મિત્ર દુખમાં હોય અને આપણે સુખમાં સેડ તાણી પડયા રહીએ, તેવું બની શકે ખરા? આત્માની ગણ વિશેષતાઓ
આત્માની ક્રમિક વિકાસ-યાત્રામાં, આત્મા કાળની અપેક્ષાએ ચરમ પુદ્દગલ પરાવર્ત માં આવે છે અર્થાત્ કેવળજ્ઞાનીની દ્રષ્ટિમાં એ આત્માને નિર્ધારિત સમયમાં મેક્ષ થવાને દેખાય છે, ત્યારે એ જીવાત્મામાં ત્રણ વિશેષતા પ્રકટ થાય છે
૧. દુખી છ પ્રત્યે અસીમ દયા ૨. ગુણવાન ને પ્રત્યે અદ્વેષ અને ૩. સર્વત્ર ઔચિત્ય-ઉચિત પ્રવૃત્તિનું પાલન,
જુએ, અહીં પ્રથમ કઈ વાત કહી દયા કહીને ? દયા કહે, કરુણ કહે બંને એક જ છે. મામુલી દયા નહિ, એ છવામામાં અસીમ-અમાપ દયા હોય છે. મામુલી કરુણ અને અસીમ કરૂણા વચ્ચે ભેદ જાણી લે મામુલી કરુણા અસીમ કરણ :
દુખી જીવને જોઈને વિચાર આવે કે બિયારે દુખી છે. ભૂપે છે. તેને દસ પૈસા આપું. ખાઈ લેશે બિચારે!... આ મામુલી ઇયા છે. મામુલી કરૂણા છે. કારણે તમારી પાસે તેને પેટ ભરીને જમાડવાના પૂરતા પૈસા હોવા છતાંય તમે તેને માત્ર દસ પૈસા આપીને જ સંતોષ માની લીધી અસીમ કરૂણા શું કરાવે છે તે ખબર છે? એવી કરૂણા ભૂખ્યાને પ્રેમથી પેટ ભરીને જમાડશે, પછી એ માટે એક રૂપિયા ખર્ચ થાય કે પાંચ રૂપિયાનો