________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના છેડતે જ નથી. આથી મને તેના માટે નફરત થઈ ગઈ છે. હવે તે તેનું મેં જોવામાં પણ પાપ છે. મરીને એ નરકમાં જવાને આવું તો તેઓ ઘણું ઘણું બેલે છે ! આમાં કયાંય છે જ્ઞાનદષ્ટિ છે વિવેકને અણસાર ?
મદનરેખા હવે પિતાની સુરક્ષા અને પિતાના શિયળની સલામતીને વિચાર કરે છે. હવે તેને મહેલમાં રહેવું સલામત નથી લાગતું. બીજી વાત એ હતી કે મદનરેખા ગર્ભવતી હતી નવ મહિના પૂરા થઈ ગયા હતા. તેને ભય હતું કે નિરાશાથી ગુસ્સે થયેલ મણિરથ તેની પણ હત્યા કરી નાંખે તે ગર્ભસ્થ જીવની પણ હત્યા થઈ જાય. આથી તેણે મનમા નિર્ણય લીધે કે હવે તે મહેલમાં નહિ રહે. પિતાના પુત્ર ચંદ્રયશને એક બાજુ લઈ જઈને બધી વાત જણાવી દીધી અને ખૂબ જ સાવધાન રહેવા કહ્યું. ચંદ્રયશ હજી તરુણ હતે. કપનાતીત ઘટનાઓથી તે બેચેન બની ગયા હતે. યુગબાહુની મરશોત્તર ક્રિયા ચંદ્રયશને સંપીને મદનરેખા એ જ રીતે અંધકારમાં કયાક ઓગળી ગઈ. મદરેખા જંગલના માર્ગો :
જીવન પ્રત્યે નિષ્કામ અને નિસ્પૃહ પરંતુ પિતાના શિયળ માટે સકામ અને સસ્પૃહ મદન રેખા એ તે અંધારામાં નગરથી દૂર-સુદૂર ચાલી ગઈ. જીવન પ્રત્યે તેને મેહ હતા તે આવું સાહસ ન કરત. સામે ચાલીને તે આવી અસહાય સ્થિતિને નેતરું ન જ આપત, બીજા છ માટે ભરપુર સ્નેહ રાખનાર મદનરેખા પિતાના પ્રત્યે નિરનેહ હતી, પિતાના જીવન માટે તેને કોઈજ મમતા નહતી.
હા, તે આ છે મૈત્રીભાવનાનું રહસ્ય ! પિતાના જીવન પ્રત્યે, સ્વયંના સુખે પ્રત્યે નિસ્પૃહ અને નિનેહ મનુષ્ય બીજા જીવે સાથે મૈત્રી નભાવી શકે છે. પરહિતનિરત બની શકે છે. પિતાના જ સુખનો વિચાર કરનાર મનુષ્ય બીજાની હિતચિતા કરી જ ન શકે. એતા પિતાના સુખ માટે બીજાના સુખને ઝૂંટવી લે. બીજાને દુખી