________________
૨૪૪;
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બે જ રહેતા. ભૂખે સિંહ એ અપરાધીને ફાડી નાખો ! રાજપરિ વાર આ ક્રૂર અને કરુણ દશ્ય જોવામાં મઝા માણતા કે ઈને મારે, ટીપે, મારી નાખે તો એ મારપીટ જોવાની તમને મઝા આવે છે ને? ટેળે વળીને એ બધું જુએ છે ને? તમે લેકે તે દયાળુ છે ને?
સભામાંથી આવાં દ ગામમાં જોવા નથી મળતાં એટલે સિનેમામાં જોવા જઈએ છીએ ત્યાં એવા તો જોવા મળે છે ! હિંસક દયે ન લેશે?
મહારાજશ્રી એ દશ્ય જોતાં તમારા હૈયે શું થાય છે? મરતા જીવને જોઈને તમારું હૈયુ વેદનાથી લેવાય છે ને? મરતા જીવને જોઈને તેના માટે હૈયે કરૂણા, દયા, સહાનુભૂતિ વગેરે ભાવ જાગે છે કે પછી હૈયું નિર્દય અને નિષ્ફર, ભાવહીન બની જાય છે? એવાં હિંસક દહી વારંવાર જોવાથી હદય કઠોર અને નહેર બની જાય છે. એવા હિંસક પુસ્તક વાંચવાથી પણ મન હિંસક બની જાય છે. આથી જ તમને અવારનવાર કહું છું કે મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય તે, મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ કૂવે બનાવે તે સિનેમા-નાટક જેવાનાં બંધ કરે. તમે જરા તે વિચારે કે તમારું મન કેવું ને કેટલું બધું સહી ગયું છે?! હજી પણ એ સડો દૂર નહીં કરે તે મને તમારું પૂરેપૂરું ખવાઈ જશે. બીજા જન્મમાં પછી મન પણ નહિ મળે.
શુદ્ધ મનમાં એટલે કે મન જ્યારે શુદ્ધ થવા લાગે છે ત્યારે સર્વપ્રથમ દયાધમને જન્મ થાય છે. દુખી છ પ્રત્યે અત્યંત દયા! છે ને તમારા હૈયે અત્યંત અમાપ દયા? થેડીક તે દયા હશે ને? કે પછી દયા બિલકુલ છે જ નહિ? નિર્દય-દયાહીન માણસનું કોઈપણ અનુષ્ઠાન ધર્મ નથી બનતું. ભલે દેખાવમાં તે ધર્માનુષ્ઠાન દેખાય. વાસ્તવમાં તેમાં ધર્મ નથી હેતે, ધર્મને માત્ર આભાસ જ હોય છે.
શુદ્ધ માત્ર જન્મ થાય છે.
શેહીક તે દયા