________________
? ૧૦૮ પરમાત્માને જન્મ થાય છે. દેવલેજના ૬૪ ઈન્દ્રો અને ગવાનને મેરૂ પર્વત પર લઈ જાય છે અને જન્મ-મહેસવ ઉજવે છે. ભગવાન મહાવીરને જયારે ઈન્દ્ર મેરૂપર્વત પર લઈ ગયા, નાનકડા દેહવા ભગવાન પર મોટા મોટા કળશમાંથી પાણીના ધંધ પડવા લાગ્યા ત્યારે ઈન્દ્રના મનમાં શંકા થઇ : આટલા નાના ભગવાન પર આટલે જોરદાર પાણીને ધોધ પડે છે. તે ભગવાન કેવી રીતે સહન કરી શકશે ? ઈન્દ્રને આ વિચાર કઈ ખરાબ ન હતું. પરંતુ તેને વિચાર અજ્ઞાનતાથી ભરેલું હતું ! પરમાત્માની અનંત શકિતનું વિસ્મરણ હતું! ભગવાન મહાવીરે અવધિજ્ઞાનથી ઈન્દ્રના મનના વિચારને જાણી લીધો અને ઈન્દ્રની અજ્ઞાનતાને દૂર કરવા માટે ભગવાને પિતાના પગને અગુઠો પર્વત પર દબા! પર્વત ડેલવા લાગે ! ઈન્દ્ર ગભરાયે, ઈદે અવધિજ્ઞાનથી જોયું : “કેણે પર્વત ફિલાવ્યો? આવું સાહસ કેણે કર્યું ?' જોઈને ઈન્દ શરમાઈ ગયે ! એહ! આ તે મારા પરમાત્માએ મને બેધ આપવા માટે પિતાની શક્તિને પરિચય આપે છે. ઈદે ભગવાનની ક્ષમા માગી.
અવસ્થા-ચિંતનમાં પરમાત્માની બાહયાવરથાનું આવું ચિંતન કરવું જોઇએ, કે જેથી પરમાત્માની અલૌકિકાનું ભાન થાય અને પિતાના પામરતાને પરિચય થાય, તેમના જીવનમાંથી કે પ્રેરણાત મળે, તેમના પ્રત્યે લાક્તિભાવ વધે. મેરુપર્વત પર બનેલી આ ઘટનાની કલ્પના કરવાથી કેટલે બધે આહ્લાદ થાય છે! બીજી બાબત એ વિચારે કે પરમાત્માની સેવામા દેવલોકના ૬૪ ઈ છે અને કરડે દેવ હેવા છતાં પણ પરમાત્માને કેઈ ગર્વ નથી, ઘમંડ નથી, કેઈ અભિમાન નથી ! “મારી સેવામાં દેવ-દેવેન્દ્ર આવે છે. મારી સામે ઈન્દ્ર બળદ બની નાચે છે...” આ કેઈ સવ-ઉત્કષ નથી ! “ધન્ય છે ભગવંત આપની આ નિરાભિમાની દશા – આમ હૈયું આપોઆપ બેલી ઉઠે છે
આટલા જ્ઞાની, આટલા શકિતશાળી હોવા છતાંય ભગવાન બીજા સમવસ્યક મિત્રો સાથે હળીમળી જાય છે! મિત્રોની સાથે