________________
પ્રવચન-૮
: ૧૪૩ ઉંચી વાત આને ભાવના ! એવું નહિ કે “મારી વાત ન માની તે જા તારું અકલ્યાણ થશે. દુઃખી દુઃખી થઈ જઈશ. તું નીકળ અહીંથી. દૂર થા મારી નજરથી. આવે કે રોષ ઉકળાટ નહિ. કઈ તાણ નહિ, કેઈ તંગદીલી નહિ. ને ટેશન ! પિતાની ફરજ બજાવી દીધી, પ્રેમથી સમજાવ્યું. તર્કથી સમજાવ્યું. સાચો માર્ગ જણાવી દીધું. છતાંય નથી માનતે તે બીજે શું ઉપાય છે? હવે તમે જ તમારા સુખને માર્ગ સમજી લે, નકકી કરી લે ! પિતાની સારી વાત પણ બીજા ન માને તે તેના અહિતને વિચાર નહિ કરે જોઈએ. ગુરૂણી પિતાની શિષ્યાને કહે છે “જહા સુફખં” અને એ સાધ્વી જાય છે, રાતના જાય છે. એકલી જાય છે. શ્મશાનમાં જાય છે. આત્મધ્યાન ધરવા માટે ! સાવીનું માનસિક પતન થાય છે?
રમશાન બહુ દૂર ન હતું. નગરની બહાર નજીકમાં જ હતું, અંધારું થઈ ગયું હતું. શમશાનની લાયાનકતાથી તે ભયભીત ન બની તેણે કાત્સર્ગ ધ્યાન ધર્યું. નગર તરફ મેં કરીને તે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભી છે. જ્યાં એ ઉભી હતી એની બરાબર સામે દર એક મકાન હતું. એ મકાનમાં દીવાની રોશની હતી. મકાનમાંથી સંગીતના મધુર અવાજે રેલાતા હતા. સાધવીએ પિતાના મનને આત્મામાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કર્યો. પાચે ઈન્દ્રિયોને આત્મામાં સ્થિર કરવા ભરચક પ્રયત્ન કર્યો, પણ એકાગ્રતા ન આવી શકી. તેનાં કાન રહી રહીને મધુર સંગીત સાંભળવા દેડી જતા મને પણ કાનને સાથ આપે. “કેવું મધુર સ ગીત1 કયાંથી આ ગીત અને સૂર સંભળાય છે?” મને વિકલ્પ કર્યો. વિકપે ચક્ષુરિન્દ્રિયને સતેજ કરી. આ ખુલી ગઈ. આંખ સામે જોયું. રેશનીથી ઝગમગતું મકાન દેખાયું. મનના સહારે હવે આંખ અને કાન એ મકાન તરફ જડાઈ રહ્યાં. મન આમધ્યાનના બદલે મકાન ધ્યાન અને સંગીત ધ્યાનમાં ચાલ્યું ગયું.
તમે લોકો માળા ફેરવે છે ને? પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરતાં ધરતાં તિજોરીધ્યાનમાં પહોંચી જાય છે ને ? રસોઈઘરમાં મન જતું