________________
૧૩૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશન કેટલી લાંબી-લચક એ બધી વિધિઓ હોય છે? છતાંય તમે તે કરે છે! ગમે કે ન ગમે તે પણ કરે છે ! કારણ કે તમારે ધ છે કરે છે. વેપાર કરે છે. પૈસા કમાવા છે. એક લક્ષ છે, યેય છે. કંઈક મેળવવાની પ્રબળ ઇચ્છા છે, અહીં ધમના વિષયમાં પણ આ જ વાત છે. કંઈક પામવાની પ્રબળ ઈચ્છા જાગ્રત થતાં વિવિ પ્રત્યે અનાદર, તિરસ્કાર કે અરૂચિ નહિ થાય, બલકે આદર અને રૂચિ હશે તે વધશે. તે નહિ હોય તે જાગ્રત થશે. અનુષ્ઠાનને બરાબર સમજીને સમય, આસન, મુદ્રા આદિની ઠીક કાળજી રાખી વિધિપૂર્વક તે કરશે જ. પરમાત્મપૂજન કયારે કરે છે ?
* આ અનુષ્ઠાનમાં કયો સમય અપેક્ષિત છે, એ વિચાર કરો જોઈએ. “મારે પરમાત્મપૂજન કરવું છે પણ મને તે સવારને સમય જ મળે છે. બરને સમય નથી. ભાઈ ! આપણું મન પવિત્ર જોઈએ. પરમાત્માની પૂજા કોઈપણ સમયે કરો... આવી મૂર્ખાઈ ભરેલી વાતે આજ ઘણા કરે છે બુદ્ધિશાળી પણ આવી બેઢંગી વાતે કરે છે ! આવા લેકે સંસારના વ્યવહારમાં સમયની અદબ જાળવે છે. સમયને યથાયોગ્ય સલામ ભરે છે પણ ધમની વાતમાં આ લેક સમયાતીત બની જાય છે ! કારણ કે આવા લેકે ધર્મક્રિયા માત્ર દેખાડવા માટે કે ગણાવવા માટે કરતા હોય છે અથવા કોઈના કહેવાથી, કેઈનું માન રાખવા કરે છે! તેમના હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમ કે ભક્તિ નથી હોતી. પિતાની અનુકૂળતાએ ધર્માનુષ્ઠાન કરનારાઓમાં મોટા ભાગનાના હેયે પ્રેમ-ભક્તિને અભાવ જ જેવા મળશે. મુંબઈ જેવા મોટા શહેરમાં તે હવે સૂર્યોદય પહેલાં જ ભક્તો મંદિરમાં જઈ પૂજા પતાવી દે છે ! ન પૂજનપદ્ધતિનું જ્ઞાન ન હૈયે ભક્તિના ઉભરાતા ભાવ! એ જ બેઢંગી રફતાર ! એ જ દેખાદેખી ! એ જ ગાડરિયે પ્રવાહ! પરમાત્મપૂજનમાં ન એકાગ્રતા, ન પ્રસન્નતા, ન પવિત્રતા ! જેવા ગયા હેય મંદિરમાં, એવા જ કેરાધાકર મંદિરની બહાર આવે છે એ કહે છે કે “કંઈક પુણ્ય તે