________________
પ્રવચન-૭
: ૧૨૫
મૂકે છે. સાંસારિક ક્ષેત્રમાં તમારે એવા વિશ્વાસ મૂકવા ડાય તે તે તમે જાણા, પર ́તુ આત્મકલ્યાણના ક્ષેત્રમાં, પારલૌકિક અને પરાક્ષ તત્ત્વના વિષયમા રાગી અને દ્વેષી મનુષ્યાની તર્ક યુક્ત વાત પણ માનવા જેવી નથી કારણ કે તેમના તર્ક પણ કુતર્ક હેાય છે. કુતર્કની જાળ એવી ગુંથાયેલી હાય છે કે એ કુતર્ક પણ સુતર્ક લાગે ! મારા મતે તે તમારે લેાકેાએ આવા પ્રપચથી દૂર રહેવુ જોઇએ. પારલૌકિક અને પારમાર્થિક તત્ત્વાના નિર્ણય વાદવિવાદથી નથી કરી શકાતા. આમ ત-વિત થી, ત-પ્રતિત થી તત્ત્વના નિર્ણય લેવાતા હત તા તે કયારનેય સર્વસંમત તત્ત્વનિ ય થઈ જાત. પર`તુ તેમ નથી થયું. નથી થઈ શકયું. તત્ત્વજ્ઞાન માટે આડાઅવળા ન
'
ભટકા
તમારે લેાકેાએ જો ધર્માંની આરાધના કરવી છે, આરાધના માટે ધર્માંનું સ્વરૂપ જાણવુ છે તે આમતેમ ભટકવાની આથડવાની જરાય જરૂર નથી, તમને પરમાત્મા જિનેશ્વરદેવનું ધર્માંશાસન મળ્યુ છે. સજ્ઞ પરમાત્માનું ધ શાસન મળ્યું છે. તમે આ ધર્મશાસનના તત્ત્વને સમજવાના પ્રયત્ન કરો. જિનશાસન ઘાર અજ્ઞાનના ઘનઘેાર અધકારને મટાડનાર કેવા અપૂર્વ તત્ત્વજ્ઞાનના પ્રકાશ આપે છે । આ તત્ત્વજ્ઞાનથી આત્માના ફ્લેશ-કકાશ, સંતાપ-પરિતાપ વાદિવખ વાદ બધુ જ દૂર થઈ જાય છે, પરસ્પર વિરોધી વિચારમાં પશુ સુસ વાદ સ્થાપિત કરનારા અનેકાંતવાદ'ને વાંચા પાતપેાતાના મતગૈાને દૃઢતાથી આગળ ધરનાર નયવાદનું અધ્યયન કરે ! સમગ્ર જાણે!! નવ જીવસૃષ્ટિને પરિચય કરાવનાર જીવિજ્ઞાનને વાંચા ! તત્ત્વની સર્વાંગ સ પૂર્ણ સુવ્યવસ્થાને સમજો! જે તત્ત્વજ્ઞાન તમને સરળતાથી મળી શકે છે તેના તરફ તમે ધ્યાન આપતા નથી અને અહીં' તહીનું તત્ત્વજ્ઞાન મેળવવા ફાંફા મારે છે ! પણ ધ્યાન રાખો કયાંક ગળ્યું ન ખાઈ જાએ।। કયાંક ભૂલા ન પડી જાઓ!
સભામાંથી જ્યાં સારું' સાંભળવાનું મળે ત્યાં તે જઇ શકીએ ને?