________________
er :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
આદિએ કરુણાથી ધર્મના ઉપદેશ તે આપ્યા પરંતુ તે જિન નહાતા. વીતરાગ-સર્રજ્ઞ ન હતા. આથી અતીન્દ્રિય વિષયેામાં કયાંક ને કયાંક વરાધ આવી ગયે! એકાતદૃષ્ટિવાળા બની ગયા ! તે આત્મા વગેરે અતીન્દ્રિય તત્ત્વનાં સ્વરૂપ નિયમા એકાંતવાદી અની ગયા ! વસ્તુનાં મહુવિધ સ્વરુપ હાય છે એક સ્વરુપ પકડીને આ પદાર્થ એવા જ છે.’ એવું પ્રતિપાદન કર્યું. બીજી બાજુ આ પદા આવા છે જ નહિં,’ એવા વિરાધ કર્યાં !
'
મુદ્દે કહ્યું : આત્મા ક્ષણિક જ છે ! અનિત્ય જ છે !' સાથેાસાથ ‘આત્મા નિત્ય છે જ નહિ,' તેવા વિરોધ પણ કર્યા. એ જ પ્રમાણે વેદાંતીઆએ કહ્યુ : નિત્ય જ છે !', સાથે એકે આત્માનું અનિઆત્માનુ નિત્યત્ર જ
'
આત્મા
*
જ
આત્મા અનિત્ય નથી.’ એમ વિરેધ કર્યાં. ત્યત્વ જ જોયું, નિત્યત્વ ન જોયુ ! બીજાએ જોયુ, પણ અનિત્યત્વ ન જોયુ... ! આથી તેમના ઉપદેશ પરસ્પર વિરાધી બની ગયા !
સજ્ઞતાની સાક્ષી અનેકાન્તવાદ :
ભગવાન મહાવીર્ જિન” હતા, સર્વજ્ઞ હતા. તેમણે આવુ ન કર્યુ. તેમણે આત્માના બધાં ગુણેને, આત્માના બધા જ પર્યંચાને જોયા. અને એ રીતે ખતાવ્યાં કે, આત્મા દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે ! આત્મા તે ત્યાને ત્યાં જ રહે છે ! તેની અવસ્થાએ બદલાય છે. વસ્તુની અવસ્થાએ ખદલાતી રહેવી એ તેની અનિત્યતા છે. આમાં કેઇ વિરાધ નથી; કેાઈ વિસંવાદ નથી ! ભગવાન મહાવીરે જે અનેકાંન્ત દૃષ્ટિ આપી, તે જ તેમની સર્વજ્ઞતાની સાક્ષી છે.
ભગવાન મહાવીર જ્યારે સર્વજ્ઞ અને વીતરાગ બન્યા ત્યારે તેમની પાસે એ સમયના પ્રસિદ્ધ વિદ્વાન બ્રાહ્મણુ ઈન્દ્રભૂતિ ગૌતમ ગય શ્રદ્ધા અને ભક્તિથી નહિ, પણુ ભગવાનને વાવિવાદમાં હરાવવા માટે ગયા ! મહાવીર જ્ઞાતા હતા, માત્ર જ્ઞાતા હતા ! એ જાણકારીમાં રાગ દ્વેષ ન હતા. તેએ માત્ર જ્ઞાતા હતા। ભગવાને તેમને આદરથી ખાલાવ્યા અને ઇન્દ્રભૂતિના મનમાં અતીન્દ્રિય તત્ત્વ વિષે જે શ ́ા