________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
કારણ કે એ હાર ઉપર રાગ છે! રાગ જુઠું બેલાવે છે. એવી રીતે માને કે હાર પર તમને રાગ નથી, પરંતુ માગનાર પર શ્રેષ છે ! તેને તમારે હાર આપી નથી, તે પણ તમે ખોટું બોલશો ! આને શું અર્થ ? અજ્ઞાન. રાગ અને વેષથી માણસ બેટી વાત કહે છે. જહું બેલે છે. આથી અજ્ઞાની અને જાગી, દેવી માણસની વાત પર ભરેસે નથી રાખી શકાતે. ભરેસે કર્યો, વિશ્વાસ મુકે તે દશે થવાને. છળ થવાનું. બનાવટ થવાની. ધર્મસ્થાપન કેણુ કરી શકે ?
ધમ તત્ત્વ એટલું મહાન છે કે તેનું કેઇ મૂલ્ય નથી. સોનું, ઝવેરાત, પ્લેટિનમ કે રેડિયમ ઇત્યાદિ અતિમૂલ્યવાન ધાતુઓથી પણ ધર્મનું મૂલ્ય નથી થઈ શકતું. આવા અમૂલ્ય ધર્મને શું અજ્ઞાની અને રાગ-દ્વેષી મનુષ્ય સમજી શકે ખરે ? અને જે પિતે ધર્મને નથી જાણતે તે બીજાને તેનું સાચું સ્વરુપ કેવી રીતે બતાવી શકે ? હા, અજ્ઞાની અને રાગી-તેવી માણસે પાસે બુદ્ધિને વૈભવ હોઈ શકે છે, તર્ક-જાળ પાથરવાની કુશાગ્ર બુદ્ધિ હોઈ શકે છે, પણ “ધર્મ માત્ર બુદ્ધિથી જાણવાની વસ્તુ નથી, માત્ર બુદ્ધિથી સંસારને ધર્મ બતાવી ન શકાય.
અજ્ઞાન ડું દૂર થયું હોય, શાનું, ગ્રંથનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, રાગ-દ્વેષ પણ ઓછાં થઈ ગયા હોય, પરંતુ અતીન્દ્રિય જ્ઞાન ન હોય, આત્મપ્રત્યક્ષ જ્ઞાન ન હાય, વીતરાગતા ન હોય એ માણસ ભલે થોડાક લેકેની નજરમાં “મહાપુરુષ' દેખાતે હોય છતાં પણ તેની કરેલી ધર્મસ્થાપના નિર્દોષ નથી લેતી. ભલે તે અભિનવ ધર્મ બતાવ હોય છતાં તે દેષમુક્ત નથી હોઈ શકતે. ધર્મસ્થાપના માટે અજ્ઞાન અને રાગદ્વેષને સમૂળ ઉછેર થ અનિવાર્ય છે. સંસારના સમસ્ત જીવે પ્રત્યે કરુણા હેવી અનિવાર્ય છે.
કચ્છ, સર્વજ્ઞતા અને વીતરાગતા--આ ઉચ્ચતમ ત્રણેય તત્વ જે આત્મામા પરિપૂર્ણ વિકસિત થઈ જાય તે આત્મા જ ધર્મનું વાસ્તવિક-યથાર્થ પ્રતિપાદન કરી શકે છે. તેમનું વચન “અવિરુદ્ધ