________________
તેમની કૃતિના ભાષ્ય નામથી જાણી શકીએ છીએ. એ જ અસરે વાચક ઉમાસ્વાતિને ભાષ્ય નામકરણ કરવા પ્રેર્યા હોય એમ સંભવે છે. બૌદ્ધ સાહિત્યમાં એક ગ્રંથનું નામ “સર્વાર્થસિદ્ધિ' હેવાનું સ્મરણ છે. તેને અને પ્રસ્તુત સર્વાર્થસિદ્ધિના નામને પૌવપસંબંધ અજ્ઞાત છે; પણ વાર્તિકની બાબતમાં " એટલું નક્કી છે કે, એક વાર ભારતીય વાડ્મયમાં વાર્તિકયુગ આવ્યા અને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર વર્તિક નામના અનેક ગ્રંથો લખાયા. તેની અસર તત્ત્વાર્થ ઉપરનાં પ્રસ્તુત વાર્તિકેનાં નામકરણ ઉપર છે. અકલાકે પિતાની ટીકાનું “રાજવાર્તિક’ નામ રાખ્યું છે. તે નામને બીજે કોઈ ગ્રથ પૂર્વકાલીને અન્ય વિદ્વાનને હજી મારી જાણમાં નથી આવ્ય; પરંતુ વિદાનંદ કાર્તિક એ નામ કુમારિકના મોકાર્તિક નામની અસરને આભારી છે, એમાં કશી જ શંકા નથી.
તત્વાર્થસૂત્ર ઉપર અકલ કે જે “રાજવાર્તિક લખ્યું છે અને વિદ્વાન જે કાર્તિક લખ્યું છે, તે બનેને મૂળ આધાર “સર્વાર્થસિદ્ધિ જ છે. જે સર્વાર્થસિદ્ધિ અકલંકને મળી ન હેત, તે “રાજવાર્તિકનું વર્તમાન સ્વરૂપ આવું વિશિષ્ટ ન જ હેત અને જે “રાજવાર્તિકને આશ્રય ન હોત, તે વિદાનદીના કવાર્તિકમાં જે વિશિષ્ટતા દેખાય છે, તે પણ ન જ હેત, એ નક્કી છે. “રાજવાર્તિક અને કાર્તિક એ બને સાક્ષાત અને પરંપરાથી “સર્વાર્થસિદ્ધિનાં અણી હેવા છતાં એ બંનેમાં, “સર્વાર્થસિદ્ધિ કરતાં વિશેષ વિકાસ થયેલ છે. ઉદ્યોતકરના “ન્યાયવાર્તિક અને ધર્મકીર્તિના પ્રમાણુવાર્તિક'ની જેમ “રાજવાર્તિક' ગવમાં છે, જ્યારે બ્રેક