________________
અભ્યાસી છે અને તેમણે તત્ત્વાર્થ ઉપર કવાર્તિક નામની પાબંધ બેટી વ્યાખ્યા લખીને કુમારિલ જેવા પ્રસિદ્ધ મીમાંસક ગ્રંથકારની હરીફાઈ કરી છે અને જૈનદર્શન ઉપર થયેલ મીમાંસકોના પ્રચંડ આક્રમણને સબળ ઉત્તર આપ્યો છે.
શ્રતસાગર નામના બે દિગબર પંડિતોએ તત્વાર્થ ઉપર શુસાર બે જુદી જુદી ટીકા રચી છે. •
વિબુધસેન વગેરે બધા દિગંબર વિદ્વાન છે અને એમણે તત્વાર્થ ઉપર સાધારણ વ્યાખ્યાઓ લખી છે. એએને વિષે
ખાસ માહિતી નથી મળી. આટલા સંસ્કૃત વિશુધન, ચોળી- વ્યાખ્યાકારે ઉપરાત તવાર્થ ઉપર ભાષામાં દેવ, વેવ, ટીકા લખનાર અનેક દિગબર વિદ્વાને
મીલેય, અને થયા છે, જેમાંના અનેકે તે કર્ણાટક મહિરિ ચરિભાષામાં પણ ટીકા લખી છે, અને
બીજાઓએ હિંદી ભાષામાં ટીકા લખી છે."
૩. મૂળ તત્વાર્થસૂત્ર તત્ત્વાર્થશાસ્ત્રની બાહ તથા આત્યંતર સવિશેષ માહિતી મેળવવા માટે પહેલાં મૂળમંથને અવલંબી નીચે લખેલી ચાર બાબત ઉપર વિચાર કરવામાં આવે છે: ૧. પ્રેરક સામગ્રી, ૨. રચનાને ઉદ્દેશ, ૩. રચનાશૈલી, અને ૪. વિષયવર્ણન.
જે સામગ્રીએ કર્તાને તત્વાર્થ લખવા પ્રેયી, તે છે સામેથી મુખ્યપણે ચાર ભાગમાં વહેચાઈ જાય છે.
૧ આ માટે જુઓ ‘તત્વાર્થભાષ્ય હિંદી અનુવાદની પ્રસ્તાવના ૫૦ શ્રીનાથુરામજી પ્રેમીલિખિત.