________________
૩૦૧
તરવાથસૂત્ર આર્તધ્યાનની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્ત કર કે કઠેર હય, તે રુદ્ર; અને તેવા આત્માનું જે ધ્યાન, તે “રૌદ્ર.' હિંસા કરવાની, જૂઠું બોલવાની, ચેરી કરવાની અને પ્રાપ્ત વિષયને સાચવી રાખવાની વૃત્તિમાંથી ક્રૂરતા કે કરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અવૃતાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પહેલાં પાંચ ગુણસ્થાનવાળા એ ધ્યાનના સ્વામીઓ છે. [૩]
હવે ધર્મધ્યાનનું નિરૂપણ કરે છેઃ
आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयતારા રૂ૭
આઝા, અપાય, વિપાક અને સંસ્થાનનીવિચારણા માટે જે એકાગ્ર મનવૃત્તિ કરવી તે ધર્મધ્યાન છે; એ અપ્રમત્તસંયતને સંભવે છે.
વળી તે ધર્મધ્યાન ઉપશાંત મેહ અને ક્ષીણુમેહ ગુણસ્થાનમાં સંભવે છે.
| ધર્મધ્યાનના ભેદે અને તેના સ્વામીઓને અહીં નિર્દેશ છે.
મેરોઃ વીતરાગ અને સર્વ પુરુષની આજ્ઞા શી છે? કેવી હેવી જોઈએ? એની પરીક્ષા કરી તેવી આજ્ઞા શેધી કાઢવા માટે માગ આપો, તે “આજ્ઞાવિયધર્મધ્યાન ' છેષના સ્વરૂપને અને તેમાંથી કેમ છુટાય એને વિચાર કરવા માટે જે ભોગ આપવો, તે “અપાયવિચયધર્મધ્યાન.'