________________
:01
તરવાર્થસૂત્ર તેમાંથી પર-પછીનાં બે મોક્ષનાં કારણ છે.
ઉક્ત ચાર ધ્યાનેમાં આર્ત અને રૌદ્ર એ બે સંસારનાં કારણ હેવાથી દુષ્યન હાઈ હેય-ત્યાજ્ય છે; “ધર્મ અને શુકલ” એ બે મેક્ષનાં કારણ હેવાથી સુધ્યાન હેઈ, ઉપાદેય અર્થાત ગ્રહણ કરવા એગ્ય મનાય છે. [૨૯-૩૦]
હવે આર્તધ્યાનનું નિરૂપણ કરે છેઃ आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगायस्मृति- ..
વેરાયા | ફર! विपरीत मनोज्ञानाम् । ३३ ।
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् । ३५ ॥
અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગ માટે જે ચિંતાનું સાતત્ય, તે પ્રથમ આર્તધ્યાન,
દુખ આવ્યું તેને દૂર કરવાની જે સતત ચિંતા, તે બીજું આર્તધ્યાન. - પ્રિયવસ્તુને વિયોગ થાય ત્યારે તેને મેળવવા માટે જે સતત ચિંતા થાય, તે ત્રીજું આર્તધ્યાન.
નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિને સંકલ્પ કરે કે સતત ચિંતા કરવી, તે ચેણું આર્તધ્યાન.
તે આર્તધ્યાન અવિરત, દેશસંયત અને પ્રમત્તસંયત એ ગુણસ્થાનમાં જ સંભવે છે..
ના ભેદો અને તેના સ્વામીઓ એમ બે બાબતોનું નિરૂપણ છે. અર્તિ અથત પીડા કે દુખ જેમાંથી