________________
૩૧ર
તવાર્થસૂત્ર છે; મોહમાંથી દર્શન મેહ એ અદર્શનનું અને ચારિત્રહ એ નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કાર એ સાત પરીષહનુ કારણ છે; વેદનીય કર્મ એ ઉપર ગણવેલ સર્વજ્ઞમાં સંભવતા અગિયાર પરીષહનું કારણ છે. [૧૩-૬]
ઇદ સાથે પુનીવમાં સંભવતા જરીવની સંસાઃ બાવીશ પરીષહમાં એક સમયે પરસ્પર વિરોધી કેટલાક પરીષહે છે, જેમકે–શત, ઉષ્ણ, ચય, શય્યા, અને નિષદ્યા; તેથી પહેલા બે અને પાછલા ત્રણેને એક સાથે સંભવ જ નથી શીત હોય ત્યારે કૃષ્ણ અને ઉષ્ણ હોય ત્યારે શત ન સંભવે; એ જ પ્રમાણે ચર્યા, શય્યા અને નિષામાથી એક વખતે એક જ સંભવે. માટે જ ઉક્ત પાંચમાંથી એક વખતે કોઈ પણ બેને સંભવ અને ત્રણનો અસંભવ માની એક આત્મામાં એક સાથે વધારેમાં વધારે ૧૯ પરીષહને સંભવ જણાવવામાં આવ્યો છે. [૧૭]
હવે ચારિત્રના ભેદ કહે છે:
सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातानि चारित्रम् ।१८।
સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
આત્મિક શુદ્ધદશામાં સ્થિર થવાને પ્રયત્ન કર, તે “ચારિત્ર. પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ ઉપર્યુક્ત પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. સમભાવમાં રહેવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કર, તે “સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપન