________________
૩૫૪
તાવાર્થસૂત્ર ભરખવાની નીતિમાં અસહ્ય દુઃખો અનુભવે છે; ખરી રીતે આ સંસાર હર્ષ-વિષાદ, સુખ-દુખ આદિ ધબ્દોનું ઉપવન છે અને સાચે જ કષ્ટમય છે, તે “સંસારાનુપ્રેક્ષા. ૪. મેક્ષ મેળવવા માટે રાગદ્વેષના પ્રસંગમાં નિપપણ કેળવવું જરૂરી છે, તે માટે સ્વજન તરીકે માની લીધેલ ઉપર બંધાતે રાગ, અને પરજન તરીકે માની લીધેલ પર બંધાતે દ્વેષ કી દેવા જે એમ ચિતવવું કે, હું એકલો જ જમ્મુ છું, મરું છું, અને એક જ પિતાનાં વાવેલાં કમબીજેનાં સુખદુઃખ આદિ ફળો અનુભવું છું, તે “એકત્વાનુપ્રેક્ષા'. ૫. મનુષ્ય મેહાવેશથી શરીર અને બીજી વસ્તુઓની ચડતીપડતીમાં પિતાની ચડતી પડતી માનવાની ભૂલ કરી ખરા કર્તવ્યનું ભાન ભૂલી જાય છે; તે સ્થિતિ ટાળવા માટે શરીર આદિ અન્ય વસ્તુઓમાં પિતાપણાને અધ્યાત દૂર કરે આવશ્યક છે; તે માટે એ બંનેના ગુણધર્મોની મિત્રતાનુ ચિંતન કરવું કે, શરીર એ તો સ્થૂળ, આદિ અને અંતવાળું તેમજ જડ છે અને હું પિતે તે સૂમ, આદિ અને અંત વિનાને તેમજ ચેતન છું, તે અન્યત્વાનુપ્રેક્ષા'. ૬. સૌથી વધારે તૃષ્ણસ્પદ શરીરહેવાથી તેમાંથી મૂછ ઘટાડવા એમ ચિંતવવું કે, “શરીર જાતે અશુચિ છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ વસ્તુઓથી પોષાયેલું છે, અશુચિનું સ્થાન છે, અને અશુચિપરંપરાનું કારણ છે, તે “અશુચિત્રાનુપ્રેક્ષા.' ૭. કિચના ભેગેની આસક્તિ ઘટાડવા એક એક ઈભિના ભાગના રાગમાંથી ઉત્પન્ન થતાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું, તે આસ્ત્રવાનુપ્રેક્ષા. ૮. દુર્વત્તિનાં દ્વાર બંધ કરવા માટે સવૃત્તિને ગુણેનું ચિંતન કરવું, તે “સંધરાનુપ્રેક્ષા