________________
૩૫૦
તરવાથસૂત્ર આવીને જ ભાંડે, ત્યારે એમ ચિંતવવું કે બાલ કેમાં તે એમ હેવાનું જ; એ પિતાના સ્વભાવ પ્રમાણે કરે છે, વિશેષ કાંઈ નથી કરતે; સામે આવી ભાડે છે, પણ પ્રહાર નથી કરતા એ લાભમાં જ લેખું છે; એ જ પ્રમાણે જે કાઈ પ્રહાર કરતે હોય, તે પ્રાણમુક્ત ન કરવા બદલ તેનો ઉપકાર માન, અને જે કોઈ પ્રાણમુક્ત કરતો હોય, તો ધર્મભ્રષ્ટ ન કરી શકવા ખાતર લાભ માની તેની દયા ચિંતવવી એ પ્રમાણે જેમ જેમ વધારે મુશ્કેલી ઊભી થાય તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેકવૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી, તે બાલસ્વભાવનું ચિંતન. (૬) કેઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગમાં સામે તે માત્ર નિમિત્ત છે, ખરી રીતે એ પ્રસંગ મારા પિતાનાં જ પૂર્વકૃત કર્મનું પરિણામ છે; તે પોતાનાં કરેલાં કર્મનું ચિંતન. (૬) કઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, ક્ષમા ધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે; તથા બદલો લેવા કે સામા થવામાં ખર્ચાતી શક્તિ સચવાઈ તેને ઉપયોગ સન્માર્ગે શક્ય બને છે; તે ક્ષમાના ગુણેનું ચિંતન.
૨. ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તે “માદેવ.' આ ગુણ મેળવવા માટે જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્યમોટાઈ, વિજ્ઞાન-બુદ્ધિ, શ્રુત-શાસ્ત્ર, લાભ-પ્રાપ્તિ વીર્ય–તાકાતની બાબતમાં પિતાના ચડિયાતાપણાથી ન મલકાવું અને ઊલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્તમાંથી
અભિમાનને કાંટે કાઢી નાંખવે. ૩. ભાવની વિશુદ્ધિ અર્થાત વિચાર, ભાષણ અને વર્તનની એકતા તે “આર્જવ; એને કેળવવા માટે કુટિલતાના દેશે વિચારવા. ૪. ધર્મનાં સાધન