________________
તત્વાર્થસૂત્ર બધી સમિતિઓ વિવેજ્યુક્ત પ્રવૃત્તિરૂપ હેવાથી સંવરને ઉપાય બને છે. પાંચે સમિતિઓ આ પ્રમાણે છે:
૧. કઈ પણ જંતુને ક્ષેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે ઈસમિતિ ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બોલવું, તે “ભાષાસમિતિ.” ૩. જીવનચાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું, તે એવણસમિતિ” . વસ્તુમાત્રને બરાબર જોઈપ્રમાઈને લેવી કે મૂકવી, તે “આદાનનિક્ષેપસમિતિ” ૪. જ્યાં જંતુઓ ન હોય તેવા પ્રદેશમાં બરાબર જોઈ અનુપગી વસ્તુઓ નાંખવી, તે “ઉત્સસમિતિ.'
પ્ર–ગુપ્ત અને સમિતિમાં અંતર શું?
ઉ–ગુપ્તિમાં અસયિાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે. [૫]
હવે ધર્મના ભેદ કહે છે:
उत्तमः क्षमामार्दवावशौचसत्यसयसतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणि धर्मः ।
ક્ષમા, માદવ, આવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારના ઉત્તમ ધર્મ છે.
ક્ષમા આદિ ગુણે જીવનમાં ઊતરવાથી જ ક્રોધ આદિ દેને અભાવ સધાઈ શકે છે. તેથી એ ગુણેને સંવરના ઉપાય કહેલ છે. ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જ્યારે અહિંસા, સત્ય આદિ મૂલગુણે, અને સ્થાન. આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણેના પ્રકર્ષથી યુક્ત હોય, ત્યારે યતિધર્મ બને છે; અન્યથા નહિ. અથૉત્ અહિંસા આદિ મૂલગુણે કે તેમના