________________
તરવાર્થસૂત્ર આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાગતિ, બસ, ભાદર, પર્યા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, નિમણુનામ, તીર્થંકરનામ અને ઉચ્ચત્ર.
પાપહા જણાતી ૮૨ પ્રકૃતિઓઃ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, અસાતવેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ નોકપાય, નારકાયુબ, નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય; દ્વીંદિય, ત્રીદિય, ચતુરિદિય, પહેલું સહનન છેડી બાકીનાં પાંચ સંહનન–અર્ધવજીભનારા, નારાચ. અર્ધનારાચ, કાલિકા અને સેવાનું પહેલું સંસ્થાન છોડી બાકીનાં પાંચ સંસ્થાન-ન્યધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હું અપ્રશસ્ત વર્ણ, ગધ, રસ, સ્પર્શ, નારકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાતનામ, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવર, સમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદે, અયશકીર્તિ, નીચગોત્ર અને પાંચ અતરાય. [૨૬]