________________
૨૨૮
તત્વાર્થસૂત્ર પહેલે અર્થાત પ્રકૃતિબંધ, જ્ઞાનાવરણ, દશના વરણ, વેદનીય, મેહનીચ, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂ૫ છે.
અધ્યવસાયવિશેપથી છવદ્વારા એક જ વાર ગ્રહણ કરાયેલ કર્મપુલરાશિમાં એક સાથે આધ્યવસાયિક શક્તિની વિવિધતા પ્રમાણે અનેક સ્વભાવનું નિર્માણ થાય છે. એ સ્વભાવે અદશ્ય છે, છતાં તેમનું પરિગણુન માત્ર તેમના કાર્યો -અસરો દ્વારા કરી શકાય. એક કે અનેક સંસારી જીવ ઉપર થતી કર્મની અસંખ્ય અસરો અનુભવાય છે. એ અસરોના ઉત્પાદક સ્વભાવો ખરી રીતે અસંખ્યાત જ છે; તૈમ છતાં ટૂંકમાં વર્ગીકરણ કરી તે બધાને આઠ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. તે મૂલપ્રકૃતિબંધ કહેવાય છે. એ જ આઠ મૂલપ્રકૃતિના ભેદને નિર્દેશ અહીં કરવામાં આવ્યા છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ક, નામ, ગાત્ર અને અંતરાય
૧. જેના વડે જ્ઞાન અર્થાત વિશેષ બોધ આવરાય, તે જ્ઞાનાવરણ. ૨. જેના વડે દર્શન અથત સામાન્ય બોધ આવરાય, તે દર્શનાવરણ'. ૩. જેથી સુખ કે દુઃખ અનુભવાય, તે “વેદનીય'. ૪. જેન્સ વડે આત્મા મેહ પામે, તે “મેહનીય પ. જેથી ભવધારણું થાય, તે “આયુષ'. ૬. જેથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે “નામ'. ૭ જેથી ઉચ્ચપણું કે નીચપણ પમાય, તે “ગેાત્ર. ૮. જેથી દેવા લેવા આદિમાં વિશ્વ આવે, તે “અંતરાય'.
કર્મના વિવિધ સ્વભાવને સંક્ષેપ દૃષ્ટિએ ઉપરના આઠ ભાગમાં વહેચી નાખ્યા છતાં, વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓ માટે
ના વડે દશ
થી સુખ
પામે,
Rાલ ,