________________
તત્વાર્થસૂત્ર તે બંધ કહેવાય છે.
પુદ્ગલની વર્ગણાઓ અર્થાત પ્રકારે અનેક છે. તેમાંની જે વર્ગણા કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય, તેને જ જીવ ગ્રહણ કરી પોતાના પ્રદેશો સાથે વિશિષ્ટ રીતે જેડી દે છે. અર્થાત જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિ કાળથી કર્મસંબંધવાળો હેવાથી મૂર્ત જેવો થઈ જવાને લીધે, મૂર્ત કર્મપુનું ગ્રહણ કરે છે. જેમ દી વાટ દ્વારા તેલને ગ્રહણ કરીને પિતાની ઉષ્ણતાથી તેને જ્વાળારૂપે પરિણભાવે છે, તેમ છવ કાષાયિક વિકારથી યોગ્ય પુલોને ગ્રહણ કરી તેમને કર્મભાવરૂપે પરિણુમાવે છે. એ જ આત્મપ્રદેશ સાથે કર્મભાવે પરિણામ પામેલ પુન સંબંધ તે બંધ” કહેવાય છે. આવા બંધમાં મિથ્યાત્વ આદિ અનેક નિમિત્તો હોય છે; છતાં અહી કપાયના સંબંધથી પુનું ગ્રહણ થાય છે એમ કહેવામાં આવ્યું છે, તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા સૂચવવા ખાતર જ સમજવું. [૨-૩
હવે બધા પ્રકારે કહે છેઃ प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तविधयः। ४।
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત્ બંધના પ્રકારે છે.
કર્મપુતલે જીવ દ્વારા ગ્રહણ થઈ કર્મરૂપે પરિણામ પામે એને અર્થ એ છે, કે તે જ વખતે તેમાં ચાર અંશોનું નિર્માણ થાય છે, તે જ અંશે બંધના પ્રકારે છે. જેમકે, જ્યારે બકરી, ગાય, ભેંસ આદિ વડે ખવાયેલું ઘાસ આદિ દૂધરૂપે પરિણમે છે, ત્યારે તેમાં મધુરતાને સ્વભાવ બંધાય છે; તે સ્વભાવ અમુક વખત સુધી તે જ રૂપે ટકી રહેવાની કાળ