________________
૩૪
તત્ત્વાર્થસૂત્ર
કાઈના ખાનપાનમાં અટકાયત કરવી, તે ‘અન્નપાનને નિરાધા’ આ પાંચે દેષ ગૃહસ્થવ્રતધારીએ કાંઈ પણ પ્રત્યેાજન ન હેય તેા ન જ સેવવા એવા ઉત્સગ મા છે; પરંતુ ગૃહસ્થપણાની કરજને અંગે કાંઈ પ્રયે!જનસર એમને સેવવા જ પડે, તેાયે તેણે કામલ વૃત્તિથી કામ લેવું. [૧૯–૨ ૦] સત્ય વ્રતના શ્રતિષાશેઃ ૧. સાચુ-ખાટું સમજાવી કાઈ ને આડે રસ્તે દ્વારવા, તે ‘ મિથ્યા ઉપદેશ.’૨. રાગથી પ્રેરાઈ વિનાદ ખાતર ક્રાઈ પતિ-પત્નીને કે ખીજા સ્નેહીઓને છૂટાં પાડવાં કે કાઈ એકની સામે ખીજા ઉપર આરાપ મૂકવે, તે રહસ્યાભ્યાખ્યાન.’૩. મહેાર, હસ્તાક્ષર આદિવડે ખાટા દસ્તાવેજો કરવા, ખાટા સિક્કો ચલાવવા વગેરે ‘ફૂટલેખક્રિયા.’ ૪, થાપણુ મૂકનાર કાંઈ ભૂલી જાય તે। તેની ભૂલને લાભ લઈ એછી-વત્તી થાપણુ એળવવી, તે ‘ન્યાસાપહાર.’ ૫. અંદરોઅંદર પ્રીતિ તૂટે તે માટે એક ખીજાની ચાડી ખાવી અગર કાર્દની ખાનગી વાત પ્રગટ કરી દેવી, તે ‘સાકારમંત્રભેદ,' [૨૧]
"
અસ્તેય વ્રતના અતિનાì: ૧. કાઈને ચારી કરવા માટે જાતે પ્રેરણા કરવી કે બીજા દ્વારા પ્રેરણા અપાવવી અગર તેવા કાર્યમાં સમત થવું, તે ‘સ્પેનપ્રયાગ;’ ૨. પેાતાની પ્રેરણા વિના કે સમૃતિ વિના કાઈ ચેરી કરી કાંઈ પણ વસ્તુ લાવ્યા હેાય તે વસ્તુ લેવી, તે ‘સ્તનહતદાન; ૩. જુદાં જુદાં રાજ્યે માલની આયાત-નિકાશ ઉપર જે અંકુશ મૂકે છે યા તે માલ પર દાણુ–જકાત વગેરેની વ્યવસ્થા ખાધે છે, તેનું ઉલ્લધન કરવુ, તે ‘ વિરુદ્ઘરાજ્યાતિમ;’૪. એછાંવત્તાં માપ, કાટલાં, ત્રાજવાં આદિ વડે લેવડદેવડ કરવી, તે