________________
५२
સ્થળે ગંધહસ્તીપદ વાપયુ નથી, એટલે શીલાંકના ગંધહસ્તી પશુ દિવાકર નથી એ ખુલ્લું છે.
ઉપરની વિચારસરણીને આધારે મે' દશ વર્ષ પહેલાં જે નિ કર્યો હના, તેનું સ`પૂર્ણ રીતે સમર્થ ક ઉલ્લિખિત પ્રાચીન પ્રમાણુ પણ હવે મળી ગયું છે, કે જે હરિભદ્રીય અધૂરી વૃત્તિના પૂરક યશાભદ્રસૂરિના શિષ્યે લખ્યું છે. તે આ પ્રમાણે છેઃ
" सूरियशोभद्रस्य (हि) शिष्येण समुद्धृता स्वबोधार्थम् । तत्त्वार्थस्य हि टीका जडकायार्जना धृता यात्यां नृधृता ॥ (૦ ચડુનોવૃત્તાન્ત્યાÚ) ૫ ૧ kk
हरिभद्राचार्येणारब्धा विवृतार्धषडध्यायांश्च । पूज्यः पुनरुद्धृतेयं तत्त्वार्थार्द्धस्य टीकान्त्या ॥ २ ॥ इति ॥ एतदुक्तं भवति - हरिभद्राचार्येणार्धषण्णामध्यायानामाद्यानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थानैर्व्याकुला, तस्या एव शेष उद्धृतश्चाचार्येण ( शेषं मया ) स्वबोधार्थम् । सात्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम् ” पृ० ५२१ । તત્ત્વા ભાષ્ય ઉપર શ્વેતાંબરાચાર્યાંની રચેલી એ આખી વૃત્તિઓ અત્યારે મળે છે. તેમાં એક માટી છે અને બીજી તેથી નાની છે. માટી વૃત્તિના રચનાર सिद्धसेन સિદ્ધસેન એ જ અહીં પ્રસ્તુત છે. એ સિદ્ધસેન દિન્નગણુિના શિષ્ય સિ'હસૂરના શિષ્ય ભાસ્વામીના શિષ્ય હતા, એ વાત એમની ભાષ્યવૃત્તિને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી સિદ્ધ છે. ગંધહસ્તીની વિચારણા
૧. જુએ આ ગ્ર'થની પહેલી આવૃત્તિ, · પરિચય ’ પા. ૩૬ ૪૦.