________________
૫૪
તત્ત્વાર્થ સૂત્ર
વૈદ્રિયોનું વર્ણન અ૦ ૨ સૂ૦ ૨૦ માં આવી ગયું છે. અહીયાં ઇંદ્રિચાના અથ એમની રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિ છે; કેમકે સ્વરૂપમાત્રથી કાઈ ઇંદ્રિય કર્મબંધનું કારણ થઈ શકતી નથી, અને ઇન્દ્રિયાની રાગદ્વેષરહિત પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ થઈ શકતી નથી.
પચીસ યિાઓનાં નામ અને એમનાં લક્ષણ આ પ્રમાણે છેઃ ૧. ‘સમ્યક્રિયા'ઃ અર્થાત દેવ, ગુરુ અને શાસ્ત્રની પૂજાપ્રતિપત્તિ રૂપ હાઈ સમ્યક્ત્વની પાપક ક્રિયા. ૨. • મિથ્યાત્વક્રિયા' અર્થાત્ મિથ્યાત્વમેાહનીય કર્મના બળથી થતી સરાગદેવની સ્તુતિ–ઉપાસના આદિરૂપ ક્રિયા. ૩. શરીર આદિ દ્વારા જવા આવવા આદિ સકષાય પ્રવૃત્તિ કરવી તે ‘ પ્રયાગક્રિયા' છે. ૪. ત્યાગી થઈને ભેાગવૃત્તિ તરફ્ ઝૂકવું એ ‘ સમાદાનક્રિયા ’ છે. ૫. ધૈપથકમના અધનનું કારણ થયેલી ક્રિયા ઔિપક્રિયા' કહેવાય છે.
?
.
૧. દુભાવ યુક્ત થઈને પ્રયત્ન કરવા અર્થાત્ કાઈ કામવાસનાને માટે તત્પર થવું એ ‘ કાયિકી ક્રિયા’ છે ૨. હિંસાકારી સાધનેને ગ્રહણ કરવાં એ · આધિકરણુિકી ક્રિયા’ છે. ૩. ક્રેાધના આવેશથી થતી ક્રિયા પ્રાદેષિકી છે. પ્રાણીઓને સતાવવાની ક્રિયા પારિતાપનિકી' કહેવાય છે. ૫. પ્રાણીઓને પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા પ્રાણાતિપાતિક છે.
"
'
"
૧. રાગવશ થઈ રૂપ જોવાની વૃત્તિ નયિા' છે. ૨. પ્રમાદવશ થઈ સ્પર્શ કરવા લાયક વસ્તુઓના સ્પા
"
૧. પાંચ ઇઢિયા, મન-વચન-ડાયગલ, ઉચ્છ્વાસનિઃશ્વાસ, અને વાયુ, એ દેશ પ્રાણ છે.