________________
અધ્યાય - સુત્ર ૩-૪
રપ૧ ભાષાપરિણામ તરફ અભિમુખ આત્માને જે પ્રદેશપરિપદ થાય છે, ને “વાગ' છે. નોઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક માલધિ થતા મનોવિર્ગણના આલંબનથી મનપરિણામ તરફ આત્માનું જે પ્રદેશકંપન થાય છે, તે મને યોગ છે
ઉક્ત ત્રણ પ્રકારના ગ જ ભાવ કહેવાય છે. કેગને આસ્રવ કહેવાનું કારણ એ છે કે, ગ દ્વારા જ આત્મામાં કર્મવર્ગણનુ “આસવણ' – કર્મરૂપે સબધ –થાય છે. જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળાં આદિના મુખ અથવા દ્વાર આસવ – વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે, તે જ રીતે કમસવનું નિમિત થવાથી યોગને આસવ કહે છે [૧-૨] હવે યોગના ભેદ અને એમના કાર્યભેદ કહે છે?
નામ: guથી શરૂ अशुभः पापस्य ।।
૧. ત્રીજા અને ચોથા સૂત્રના સ્થાનમા “સુમ પુચાગુમઃ પાપ” એવું એક જ સૂત્ર ત્રીજ સૂત્ર તરીકે દિગબરીય ગ્રંથમા છપાયેલું છે; પરંતુ રાજવાર્તિકમા “તત સૂત્રદયમન ” એ ઉલ્લેખ પ્રસ્તુત સૂત્રોની ચર્ચામા મળે છે (જૂઓ ૨૪૮, વાર્તિક ૭ની ટીકા). આ ઉલ્લેખથી સમજાય છે કે વ્યાખ્યાકારોએ બન્ને સૂત્રોને સાથે લખી એના ઉપર એકી સાથે જ વ્યાખ્યા કરી હશે, અને લખનારાઓ તથા છાપનારાઓ એ સૂત્રપાઠને તથા તેની ટીકાને પણ એક સાથે જ જોઈને, બંને સૂત્રોને અલગ અલગ ન માનતાં એક જ સૂત્ર સમન્યા હશે અને એના ઉપર એક જ સંખ્યા લખી હશે.