________________
એક ફિરકને જ પૂર્ણરૂપે માન્ય, પરંતુ બીજા રિકાને પૂર્ણ રૂપે અમાન્ય હતું?
૧. જે કાંઈ એતિહાસિક સામગ્રી અત્યારે મળે છે, તેનાથી નિર્વિવાદ રીતે એટલું સ્પષ્ટ માલૂમ પડે છે કે, ભગવાન મહાવીર પાર્થાપત્યની પરંપરામાં થયા હતા, અને તેમણે શિથિલ અથવા મધ્યમ ત્યાગમાર્ગમા પિતાના ઉત્કટ ત્યાગમાર્ગ ભય વ્યક્તિત્વ દ્વારા નવીન જીવન રેડવું. શરૂઆતમાં વિરોધ તેમજ ઉદાસીનતા રાખનારા અનેક પાર્થસંતાનિક સાધુ-શ્રાવક ભગવાન મહાવીરના શાસનમાં આવી મળ્યા. ભગવાન મહાવીરે પોતાની નાયકચિત ઉદાર પરંતુ તાત્વિકદષ્ટિથી પિતાના શાસનમાં તે બને દળાનું સ્થાન નિશ્ચિત કર્યું, જેમાંનું એક બિલકુલ નગ્નજીવી તથા ઉત્કટ વિહારી હતું, અને બીજું
૧. આચારાંગસૂત્ર,૧૭૮, - ૨. કાલાસવેસિયપુર (ભગવતી ૧, ૯), કેશી (ઉત્તરાધ્યયન ૨૩), ઉદકપેઢાલપુત્ર(સૂત્રકૃતાગ ૨,૭), ગાગે (ભગવતી ૯, ૩૨) ઇત્યાદિ વિશેષ માટે જુઓ “ઉત્થાન મહાવીરાંક” પૂ૦ ૫૮, કેટલાક પાપત્યોએ તે પંચમહાવ્રત અને પ્રતિક્રમણ સહિત નગ્નત્વને પણ સ્વીકાર કર્યો, એ ઉલ્લેખ આજ સુધી અગમાં સુરક્ષિત છે. દાખલા તરીકે ભગવતી ૧, ૯
૩. આચારાંગમાં સચેલ અને અચેલ એમ બંને પ્રકારના મુનિઓનું વર્ણન છે. અચેલ મુનિના વર્ણન માટે પ્રથમ મૃતક ધના. છઠ્ઠા અધ્યાયનના ૧૮૩મા સૂત્રથી આગળનાં સૂત્ર જેવાં જોઈએ;
અને સચેલ મુનિના વસ્ત્ર વિષયક આચાર માટે દ્વિતીય શ્રુતરકપનું • પાંચમું અધ્યયન જેવું જોઈએ. તથા સચેલ મુનિ અને અચેલ
મુનિ એ અને મેહને કેવી રીતે જીતે એ બાબતના રેચક વર્ણન માટે જુઓ આચારાંગ ૧, ૮