SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય પસૂત્ર ૭-૧૧ ૧૯૯ આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂપ માનતું નથી અને સાંખ્ય, વૈશેષિક આદિ બધાં વૈશ્વિક દર્શનાની માફ્ક એને નિષ્ક્રિય પણ માનતું નથી. પ્ર—જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યેશમાં પર્યાયપરિણમન – ઉત્પાદ્દવ્યય માનવામાં આવે છે. આ પરિણમન ક્રિયાશીલ દ્રવ્યામાં જ થઈ શકે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યે ને જો નિષ્ક્રિય માનવામાં આવે, તે તેએમાં પર્યાયપરિણમન કેવી રીતે ઘટી શકે ? ઉ॰—અહીં યાં નિષ્ક્રિયત્વથી ગતિક્રિયાના નિષેધ કરવામાં આવ્યા છે, ક્રિયામાત્રના નહિ. જૈન મત પ્રમાણે નિષ્ક્રિય દ્રવ્યના અર્થ ગતિશૂન્ય દ્રવ્ય એટલેા જ છે. ગતિશૂન્ય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેામાં પણ સદૃશ પરિણમનરૂપ ક્રિયા જૈનદર્શન માને જ છે. [૫-૬] હવે પ્રદેશાની સખ્યાના વિચાર કરે છે असङ्ख्या प्रदेशा धर्माधर्मयोः । ७ । નીવય ૧૮૫ आकाशस्यानन्ताः । ९ । सङ्घयेयाऽसंख्येयाश्च पुद्गलानाम् । १० । નળોઃ । । । ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. એક જીવના પ્રદેશ અસખ્યાત છે. આકાશના પ્રદેશ અનત છે. પુદ્ગલદ્રવ્યના પ્રદેશ સખ્યાત, અસખ્યાત અને અનાત છે. 1
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy