________________
२७
(૩) ભાષ્યમાં જે કૈવલીમાં કેવલ ઉપરાંત બીજા ઉપયાગ માનવા ન માનવાની જુદી જુદી માન્યતાએ (૧,૩૧) છે, તે કાઈ પણ ગિ ભરીય ગ્રંથમાં દેખાતી નથી, અને શ્વેતાંબરીય પ્રથામાં છે.
ઉક્ત લીયેા વાચક ઉમાસ્વાતિને દિગમ્બર પર પરાના નથી એમ સાબિત કરે, તેાયે એ તા જોવાનું બાકી જ રહે છે કે, તે કઈ પરપરાના હતા? નીચેની દલીયા તેમને શ્વેતાંબર પરપરાના હોવાની તરફ લઈ જાય છેઃ
૧. પ્રશસ્તિમાં જણાવેલી ઉથ્થનાગરી શાખા હતાંરીય પટ્ટાવલીમાં છે.
૨. અમુક વિષયપરત્વે મતભેદ કે વિષ અતાવ્યા છતાં પણ કાઈ એવા પ્રાચીન કે અર્વાચીન શ્વેતાંબર આચાય નથી કે જેમણે દિગ'બર આચાર્ચીની પેઠે ભાષ્યને અમાન્ય રાખ્યુ હાય
૩. ઉમાસ્વાતિની કૃતિ તરીકે માનવામાં શંકાને ભાગ્યે જ અવકાશ છે એવા પ્રશમરતિર ગ્રંથમાં મુનિના વજ્રપાત્રનું આદિમા લિંગદ્વારના વિચાર કરતા તેમ કેમ નથી કર્યું, અને રૂઢ દિગંબરીચત્વથી વિરુદ્ધ જતા ભાષ્યના વક્તવ્યને અક્ષરશઃ પ્રેમ લેવામા આવ્યું છે? આના ઉત્તર એ જ લાગે છે કે, સિદ્ધમાં લિંગદ્વારની વિચારણામા પરિવર્તન કરી શકાય તેવું હતુ, માટે ભાષ્ય છેડી પરિવર્તન ક્યું". પણ પુલાક 'આદિમા કેવ્યલિંગના વિચાર પ્રસંગે બીજું કાંઈ પરિવર્તન શક્ય હતું નહિ, તેથી ભાષ્યનું જ વક્તવ્ય અક્ષરશઃ રાખ્યુ. જે કાઈ પણ રીતે પરિવર્તન શક્ય જણાયુ હાત, તા પૂજ્યપાદ નહિ તા છેવટે અક્લક પણ એ પરિવર્તન કરત.
૧. જુએ આ ‘પરિચય', પૃ॰ ૫ અને ૮, ૨ જુઓ શ્લાક ન’૦ ૧૩૫ થી.