________________
અધ્યાય ૪- સૂત્ર ૧૯૪૨ પાંચમામાં દશ સાગરેપમની, છઠ્ઠામાં ચૌદ સાગરોપમની, સાતમામાં સત્તર સાગરોપમની, આઠમામાં અઢાર સાગરોપમની; નવમા-દશમામાં વીસ સાગરોપમની અને અગિયારમા-ગરમા સ્વર્ગમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે. નવ ગ્રેવેયકમાંના પહેલા વેયકમાં તેવીસ સાગરોપમની, બીજામાં ચોવીસ સાગરોપમની, એ રીતે એકએક વધતાં નવમા રૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિ છે. પહેલા ચાર અનુત્તર વિમાનમાં બત્રીસ અને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૩-૩૮] હવે વૈમાનિની જઘન્ય સ્થિતિ કહે છે?
अपरा पल्योपममधिकं च । ३९ । सागरोपमे । ४०। સપિ ા છા પરતઃ પુરતઃ પૂષો પૂડનારા કરી
અપરા– જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને કાંઈક અધિક પલ્યોપમની છે.
બે સાગરોપમની છે. કાંઈક અધિક બે સાગરોપમની છે.
આગળઆગળની પૂર્વ પૂર્વની પરા – ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતરઅનંતરની જઘન્ય સ્થિતિ છે.
૧ દિગંબરની રાઠાઓમા અને કથાક કયા બેતાબર ગ્ર મા પણ વિજય આદિ ચાર વિમાનમા ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની માની છે. જુઓ આ અધ્યાયના સૂ ૪૨નું ભાષ્ય. સંગ્રહણી મા ૩૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે.