________________
તત્ત્વાર્થસૂત્ર હવે તિર્યનું સ્વરૂપ કહે છેઃ vપતિ મનુષ્ય રચઃ રારિયઃ ૨૮૫
ઔપપાતિક અને મનુષ્ય સિવાયના જે જે બાકી રહ્યા છે તે તિર્યચનિવાળા છે. - તિર્યંચ કેણ કહેવાય છે એ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે. ઔપપાતિક અર્થાત દેવ તથા નારક અને મનુષ્યને છેડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પચેપ્રિય હોય છે; પરંતુ તિર્યંચમાં એકંથિથી પચેંદ્રિય સુધીના બધા પ્રકારના છે આવી જાય છે. જેમ દેવ, નારક અને મનુષ્ય, લોકના ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવુ તિર્યચે વિષે નથી; કેમ કે તેમનું સ્થાન લોકના બધા ભાગમાં છે. [૨૮] અધિકારસૂત્ર
રિતિઃ | રા. આયુષનું વર્ણન કરવામાં આવે છે.
મનુષ્ય અને તિર્યંચનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ બતાવ્યાં છે. દેવ અને નારકનાં બતાવવાના બાકી છે. તે આ અધ્યાયની સમાપ્તિ સુધી બતાવાશે. [૨૯]
ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન: भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ।३०। શેષા પાને રૂા. असुरेन्द्रयोः सागरोपममधिकं च । ३२।
ભવનેમાં દક્ષિણાઈના ઈન્દ્રોની સ્થિતિ દેઢ પલ્યોપમની છે.