________________
અધ્યાય ૪-સૂત્ર ૧૧-૨૦
૧૯૩
નવ પ્રકાર આ પ્રમાણે છે : સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતાત્તમ, કકિ, મહારાદિક, મહાવેગ, પ્રતિષ્ઠા અને આકાશગ. પિશાચાના પદર ભેદ આ પ્રમાણે છે • કૂષ્માંડ, પટક, જોષ, આહ્વક, કાલ, મહાકાલ, ચૌક્ષ, અચૌક્ષ, તાપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૃષ્ણીક, અને વનપિશાચ, આઠ પ્રકારના વ્યતાનાં ચિહ્ન અનુક્રમે આ પ્રમાણે છેઃ અશાક, ચંપક, નાગ, તુબ ુ, વટ, ખાંગ (ચેાગીએ પાસેના ખાપરીવાળા દંડ ), સુલસ અને કબક, ખાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્નો વૃક્ષ જાતિનાં છે, આ અષાં ચિહ્નો એમના આભૂષણ આદિમાં હોય છે. [૧૨]
યંત્રવિધ જ્યોતિન્દ્ર · મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા તેવુ ચેાજનની ઊંચાઈ ઉપર ચૈાતિશ્ચક્રના ક્ષેત્રને આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઈમાં એકસે! દશ ચેાજનપરમાણુ છે, અને તીરખું અસંખ્યાત દીપ-સમુદ્ર પરિમાણ છે. એમા દશ ચેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ ઉક્ત સમતલથી આસે યેાજનની ઊંચાઈ ઉપર સૂતુ વિમાન છે, ત્યાંથી એશી ચેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આર્ટસે એંશી યેાજનની ઊંચાઈ ઉપર ચત્તુ વિમાન છે, ત્યાંથી વીશ ચેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત સમતલથી નવસા યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીણ તારા છે. પ્રકાશ્ તારા કહેવાની મતલથ્ય એ છે કે ખીજા કેટલાક તારાઓ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી ચારેક સૂ - ચંદ્રનો નીચે પણ ચાલ્યા જાય છે અને ક્યારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર વીશ ચેાજનની ઊંચાઈમાં પહેલા ચાર ચેાજનની ઊંચાઈ ઉપર નક્ષત્ર છે, એની પછી