________________
૧૫
અધ્યાય ૪ સૂત્ર ક ખારે દેવસેકમાં અનેક પ્રકારના વૈમાનિક દેવ પણુ ઈંદ્ર, સામાનિક આદિ ભાગામાં વિભક્ત છે
વ્યંતરનિકાયના આ અને જ્યાતિષ્ટનિકાયના પાંચ ભેદા ફક્ત ઇંદ્ર આદિ આઠ વિભાગેામાં જ વિભક્ત છે, કેમ કે એ અને નિકાયામા ત્રાયસ્ત્રિશ અને લેકપાલની જાતિના વા હાતા નથી. [૪–૫]
ઇંદ્રોની સખ્યાને નિયમ કહે છેઃ
पूर्वयोर्बीन्द्राः । ६ ।
પહેલા એ નિકાયામાં એ એ કેંદ્ર છે.
પ્રકારના '
ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે દેવામાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠે પ્રકારના દેવામાં એ બે ઇંદ્ર છે. જેમ કે, ચમર અને અલિ અસુરકુમારામા, ધરણ અને ભૂતાનદ નાગકુમારેામા, હિર અને હરિસહ વિદ્યુત્ક્રુમારામાં, વેણુદેવ અને વેદારી સુપ મારામાં, અગ્નિશિખ અને અગ્નિમાણુવ અગ્નિકુમારામાં, વેલબ અને પ્રભજન વાયુકુમારામાં, સુધાષ અને મહાધેય સ્તનિતકુમારામાં, જલકાંત અને જલપ્રભ ઉદધિકુમારામાં, પૂર્ણ અને વાસિષ્ઠ દ્વીપકુમારામાં તથા અમિતગતિ અને અભિતવાહન મારામાં છદ્ર છે. એ રીતે વ્યંતરનિકાયામાં પણુ, કિન્નરમાં કિન્નર અને કિપુરુષ, કિંપુરુષામાં સત્પુરુષ અને મહાપુરુષ, મહેારગમાં અતિકાય અને મહાકાય, ગાંધામાં ગીતતિ અને ગીતયશ, યક્ષોમાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસામાં ભીમ અને મહાભીમ, ભૂતામાં પ્રતિરૂપ અને અપ્રતિરૂપ તથા પિશાચામાં કાળ અને મહાકાળ એમ મે મે ઇંદ્રો છે.