________________
વાર્થસૂત્ર સાતિઃ જમ્બુદ્વીપ થાળી જેવો ગેળ છે અને બીજા બધા હીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીના જેવી છે. [૭-૮)
ચંદ્રક, પુજા ક્ષેત્રો અને પ્રધાન ર્વિતોઃ જંબુદ્વીપ એ દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપસમુદ્રોની વચમાં છે. અર્થાત એનાથી કઈ દ્વીપ અથવા સમુદ્ર વેખિત થયેલ નથી. જંબુપને વિસ્તાર લાખ જન પ્રમાણ છે. તે ગેળ છે; પરન્તુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારનો નથી, પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેરુ પર્વત છે. મેરૂનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છેઃ મેરુની ઊંચાઈ એક લાખ જનની છે, જેમાં હજાર જન જેટલું ભાગ જમીનમાં અર્થાત અદશ્ય છે. નવ્વાણું હજાર એજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યોજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈ-પહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર જન પ્રમાણ છે, પરંતુ બહારના ભાગનો ઉપરનો અંશ જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર એજન પ્રમાણુ લાંબે-પહેળો છે. મેરુના ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને રહે છે અને ચાર વનોથી ઘેરાચેલે છે. પહેલે કાંડ હજાર જન પ્રમાણ છે જે જમીનમાં છે, બીજો ગેસઠ હજાર જન અને ત્રીજો છત્રીસ હજાર જન પ્રમાણ છે.
પહેલા કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, બીજામાં ચાંદી, સ્ફટિક આદિ, અને ત્રીજામાં સેનું અધિક છે. ચાર વનનાં નામ ક્રમપૂર્વક ભદ્રશાલ, નદન, સૌમનસ, અને પાંડુક છે. લાખ જનની ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા