________________
૧૨૮
તત્વાર્થસૂત્ર પ્ર–ઉપભેગને અર્થ છે?
ઉ–કાન આદિ ઇકિયેથી શુભ, અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી, સુખદુઃખને અનુભવ કરવો; હાથ પગ આદિ અવયથી દાન, હિંસા આદિ શુભ અશુભ ક્રિયા દ્વારા શુભ-અશુભ કર્મરૂપી બંધ કરે, બહ કર્મના શુભ, અશુભ વિપાકને અનુભવ કરવો, અને પવિત્ર અનુદાન દ્વારા કર્મની નિર્જરા – ક્ષય – કરવી એ બધા ઉપભોગ કહેવાય છે.
પ્ર–ઔદારિક. વૈક્રિય અને આહારક શરીર સેંદ્રિય તથા સાવચવ છે, આથી ઉક્ત પ્રકારને ઉપભેગ એમનાથી સાધ્ય થઈ શકે; પરંતુ તૈજસશરીર સેંદ્રિય પણ નથી અને સાવયવ પણ નથી, તે તેનાથી ઉક્ત ઉપગ હેવાને સંભવ શી રીતે હેઈ શકે? આ ઉ–જો કે તૈજસશરીર સેંકિય અને સાવયવ – હસ્ત પાદાદિ યુક્ત – નથી. તથાપિ એને ઉપગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે કે જેનાથી સુખદુઃખના અનુભવ આદિરૂપ ઉક્ત ઉપભેગ સિદ્ધ થાય છે, તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. અર્થાત અજપાચનાદિ કાર્યોમાં તેજસ શરીરને ઉપગ તે બધા કરી શકે છે, પરંતુ જે વિશિષ્ટ તપસ્વી તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરે છે, તે કુપિત થઈ એ શરીર દ્વારા પિતાના કા૫પાત્રને બાળી પણ શકે છે, અને પ્રસન્ન થઈ તે શરીર દ્વારા પિતાના અનુગ્રહપાત્રને શાંતિ પણ આપી શકે છે. આ રીતે તૈજસ શરીરને શાપ અનુગ્રહ આદિમાં ઉપયોગ થઈ શકવાથી, સુખદુખને અનુભવ, શુભાશુભ કમને બધ આદિ ઉપરના ઉપભેગે એના મનાયા છે