________________
११
આપ્યાં છે, તેમાંનું એકે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં કે ઓછ કાઈ તેવી પટ્ટાવલીમાં આવતું નથી. એટલે ઉમાસ્વાતિના સમય વિષે સ્થવિરાવલિના આધારે કાંઈ કહેવું હેાય તે વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે, તેઓ વીરાટ્ ૪૭૧ અર્થાત્ વિક્રમ સંવતના પ્રારબની લગભગ ક્યારેક થયા છે, તે પહેલાં નહિ આથી વિશેષ માહિતી અત્યારે અધકારમાં છે.
૨. એ અંધારામાં તદ્દન આ પ્રકાશ નાખે એવું એક કિરણ તત્ત્વાર્થસૂત્ર ઉપરના જૂના ટીકાકારના સમયનું છે; જે ઉમાસ્વાતિના સમયની અનિશ્ચિત ઉત્તરસીમાને મર્યાદિત કરે છે. સ્વાપણ મનાતા ભાષ્યને અાદ કરીએ, તે તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સીધી ટીકાએ અત્યારે મળે છે, તે બધીમાં પૂજ્યપાદની - ‘સર્વાં સિદ્ધિ જૂની છે. પૂજ્યપાદના સમય વિદ્વાનેએ વિક્રમને પાંચમે છઠ્ઠી સકા નિધાયા છે; એટલે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિ વિક્રમના પાંચમા સૈકા પહેલાં ક્યારેક થયા છે, એમ કહી શકાય.
ઉપરની વિચારસરણી પ્રમાણે વાચક ઉમાસ્વાતિના વહેલામાં વહેલા સમય વિક્રમને પહેલે સૈા અને મેડામાં માટે સમય વિક્રમ પછી ત્રીજો-ચેાથે સૈકા આવે છે. આ ત્રણસો-ચારસે વર્ષના ગાળામાંથી જ ઉમાસ્વાતિને નિશ્ચિત સમય શેાધવાનું કામ બાકી રહે છે.
૩. સમય વિષેની આ સભાવનામાં અને ભાવી શેાધમાં ઉપયાગી થાય એવી કેટલીક વધુ વિગતા, જે તેમના તત્ત્વા સૂત્ર અને ભાષ્ય સાથે દશનાંતર તેમજ જૈન આગમની સરખામણી માંથી કૂલિત થાય છે, તે પણુ અહીં આપવામાં આવે છે. એ વિગતે સમયના ચેાક્કસ નિય અધવામાં સીધી રીતે