________________
તત્ત્વાર્થસૂત્ર
ચો નિમિત્તઃ વિપક્ષેપાળ ૧ | ૨રૂ | અવધિજ્ઞાન એ પ્રકારનું છે.
એ પ્રેમાંથી ભવપ્રત્યય, નારક અને દેવાને થાય છે.
યથાક્ત નિમિત્તોથી ઉત્પન્ન થતું (ક્ષયાપશમજન્ય) અવધિજ્ઞાન છ પ્રકારનું છે જે શેષ એટલે બાકી રહેલ તિર્યંચ તથા મનુષ્ચાને થાય છે.
r
અવધિજ્ઞાનના ભત્રપ્રત્યય અને ગુણપ્રત્યય એવા એ ભેદ થાય છે. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે, તે ‘ ભવપ્રત્યય '; અર્થાત્ જેના આવિર્ભાવને માટે વ્રત, નિયમ આદિ અનુષ્ઠાનની અપેક્ષા નથી એવુ જન્મસિદ્ધ અધિજ્ઞાન ભવપ્રત્યય કહેવાય છે. અને જે અવિજ્ઞાન જન્મસિદ્ધ નથી કિન્તુ જન્મ લીધા આાદ વ્રત, નિયમ આદિ ગુણાના અનુખ્ખાનના બળથી પ્રગટ થાય છે, તે ‘ગુણુપ્રત્યય ’ અથવ ક્ષયેાપશમજન્ય કહેવાય છે.
પ્ર॰~~શું ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષચેાપશમ સિવાય જ ઉત્પન્ન થાય છે?
~~~નહિ. એને માટે પણુ ક્ષચેાપશમ તે અપેક્ષિત છે જ.
૧. આ સૂત્રના સ્થાનમા દિ ગ્રંથામાં યોપણમનિમિત્ત નવિજ્ય. રોપાળામ એવા પાઠ છે. આ પાઠમાં યોપણમનિમિત્ત એટલા જે અશ છે તે Àગ્નશમાં ભાષ્યરૂપે છે. જેમ કે, यथोक्तनिमित्तः क्षयोपशमनिमित्त इत्यर्थः ।