________________
१२६ ઉપરથી આપણે એમનો આશય સીધી રીતે એટલો જ કાઢી શકીએ છીએ કે, ઉમાસ્વામીએ જન તત્વ ઉપર કેઈ ગ્રંથ અવશ્ય રચે છે.
પૂર્વોક્ત બીજી કથન, તવાથધિગમશાસ્ત્રનું પહેલું મેક્ષમાર્ગવિષયકસૂત્ર સર્વ વીતરાગકણીત છે એ વસ્તુને સિદ્ધ કરનારી અનુમાનચર્ચામાં આવેલું છે. એ અનુમાનચચમાં મેક્ષમાર્ગવિષયક સૂત્ર પક્ષ છે, સર્વજીવીતરાગકણુતત્વ એ સાધ્ય છે, અને સૂત્રત્વ એ હેતુ છે. એ હેતુમાં વ્યભિચારદોષનું વારણ કરતાં વિદ્યારે તેને ઇત્યાદિ કથન કરેલું છે.
વ્યભિચારોષ પક્ષથી જુદા સ્થળમાં સંભવિત બને છે. પક્ષ તે મોક્ષમાર્ગવિષયક પ્રસ્તુત તત્વાર્થસૂત્ર જ છે, એટલે વ્યભિચારનું વિષયભૂત મનાયેલું ગૃપિછાચાર્ય સુધીના મુનિઓનું સૂત્ર એ વિદ્યાનંદની દષ્ટિમાં ઉમાસ્વાતિના પક્ષભૂત મોક્ષમાર્ગ વિષયક પ્રથમસત્રથી ભિન્ન જ હોવું જોઈએ, એ વાત ન્યાયવિદ્યાના અભ્યાસીને ભાગ્યે જ સમજાવવી પડે તેમ છે. વિદ્યાનંદની દષ્ટિમાં પક્ષરૂપ ઉમાસ્વાતિના સૂત્ર કરતાં વ્યભિચારનું વિષયભૂત કલ્પાતું સૂત્ર જુદું જ છે, માટે જ તેમણે એ વ્યભિચારદેષનું વારણ કર્યા બાદ હેતુમાં અસિહના દેશ નિવારતાં “પ્રકૃતિ ” એમ કહેલું છે. પ્રકૃતિ એટલે જેની ચચી પ્રસ્તુત છે તે ઉમાસ્વામીનું મેક્ષમાર્ગવિષયકસર. અસિહતાદેષ નિવારતાં સૂત્રને પ્રત” એવું વિશેષણ આપ્યું છે
અને વ્યભિચારોષ નિવારતાં તે વિશેષણ નથી આપ્યું તેમજ * ૫ક્ષરૂપસુત્રની અંદર વ્યભિચાર નથી આવતો એમ પણ નથી
કહ્યું. ઊલટું ખુલ્લી રીતે એમ કહ્યું છે કે, પ્રપિચ્છ આચાર્ય - સુધીનાં મુનિઓનાં સૂત્રેમાં વ્યભિચાર નથી આવતો.