________________
૧૧૪
અક્તિ થાય છે જ. તેમાં પહેલી એ કે, · સર્વાંગિદિ” અને ‘રાજવાર્દિક' કરતાં સિદ્ધસેનીયવૃત્તિની દાનિક ચેાગ્યતા એછી નથી. પતિભેદ છતાં એકંદર એ વૃત્તિમાં પણ ઉક્ત એ ગ્રંથ જેટલા જ ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યાગ અને બૌદ્ધ દનની ચર્ચાને વારસા છે; અને ખીજી વાત એ છે કે, સિદ્ધસેન પેાતાની વૃત્તિમાં દાર્શનિક અને તાર્કિક ચર્યાં કરીને પણ છેવટે જિનભદ્રગણિક્ષમાશ્રમણની પેઠે આમિક પર પરાનુ પ્રબળપણે સ્થાપન કરે છે અને એ સ્થાપનમાં તેમને આગમિક અભ્યાસ પ્રચુરપણે દેખાય છે. સિદ્ધસેનની વૃત્તિ જોતા માલૂમ પડે છે કે, તેમના સમય સુધીમાં તત્ત્વાર્થ ઉપર અનક વ્યાખ્યાઓ રચાયેલી હતી. ફ્રાઈ કાઈ સ્થળે એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં તેઓ પાંચ-છ મતાતરા ટાંકે છે, તે ઉપરથી એવું અનુમાન બાંધવાને કારણ મળે છે કે, સિદ્ધસેને વૃત્તિ રચી ત્યારે તેમની સામે એછામાં ઓછી તત્ત્વાથ ઉપર રચાયેલી પાંચ ટીકાએ હાવી જોઈએ, જે સર્વાસિદ્ધિ આદિ પ્રસિદ્ધ દિગબરીય ત્રણ વ્યાખ્યાઓથી જુદી હશે એમ લાગે છે; કારણકે ‘ રાજવાર્ત્તિક' અને ' ક્ષેાકવાર્ત્તિક'ની રચના પહેલાં જ સિદ્ધસેનીય વૃત્તિ રચાઈ હાવાને બહુ સંભવ છે. પહેલાં રચાઈ ન હેાય તા પણ એની રચના અને પેલાં ખેતી રચના વચ્ચે એટલું તેા એછું અંતર છે કે, સિદ્ધસેનને રાજવાન્તિક અને ક્ષેાકવાર્તિક'ના પરિચય થવાના પ્રસંગ જ આવ્યા નથી. ‘ સર્વાસિદ્ધિ ની રચના પૂર્વકાલીન હેાઈ, સિદ્ધસેનના સમયમાં તે ચેકસ હતી ખરી પણ દૂરવર્તી દેશભેદને
'
.
૧ જુએ ૫, ૩ની સિદ્ધસેનીયવૃત્તિ પુ॰ રૂા.