________________
૧૦ એણે કર્યો છે અને દાર્શનિક વિષયને જ પ્રાધાન્ય આપ્યું છે. - દક્ષિણ હિંદુસ્તાનમાં વસતા વિદ્યાનંદે જોયુ કે, પૂર્વકાલીન અને સમકાલીન અનેક જૈનેતર વિદ્વાનોએ જૈન દર્શન ઉપર કરેલ હુમલાઓને ઉત્તર આપ ઘણું જ બાકી છે, અને ખાસ કરી મીમાંસક કુમારિક આદિએ કરેલ જૈન દર્શનના ખંડનને ઉત્તર આપ્યા વિના તેમનાથી કઈ પણ રીતે રહી શકાયુ નહિ, ત્યારે જ તેમણે “ વાર્તિક'ની રચના કરી. આપણે જોઈએ છીએ કે એમણે પિતાને એ ઉદેશ સિદ્ધ કર્યો છે. તત્વાર્થોકવાર્તિકમાં જેટલું અને જેવું સબળ મીમાંસાદર્શનનું ખંડન છે, તેવું બીજી ઈતત્વાર્થની ટીકામાં નથી. તત્ત્વાર્થોકવાર્તિકમા “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાર્તિકમાં ચર્ચાયેલા મુખ્ય કઈ પણ વિષયે છૂટયા નથી; ઊલટું ઘણે સ્થળે તે “સર્વાર્થસિદ્ધિ અને “રાજવાત્તિક કરતાં
કાર્તિકની ચર્ચા વધી જાય છે. કેટલીક બાબતની ચચ તે કાર્તિકમાં તદ્દન અપૂર્વ જ છે “ગાજવાર્તિકમાં દાર્શનિક અભ્યાસની વિશાળતા છે, તે કવાર્તિકમાં એ વિશાળતા સાથે-સૂક્ષ્મતાનું તત્વ ઉમેરાયેલું નજરે પડે છે. સમગ્ર જિન વાડ્મયમાં જે થોડી કે ઘણી કૃતિઓ મહત્વ ધરાવે છે, તેમાંની બે કૃતિઓ રાજવાર્તિક અને વાર્તિક પણ છે તત્વાર્થ ઉપરના ઉપલબ્ધ શ્વેતાંબરીય સાહિત્યમાંથી એકે ગ્રંથ રાજયાત્તિક કે “કવાર્તિકની સરખામણી કરી શકે તેવો દેખાયો નથી. ભાષ્યમાં દેખાતા આ દાર્શનિક
૧. સરખા ૧, ૭-૮ની “સર્વાર્થસિદ્ધિ તથા “
રજવાર્તિક.'