________________
પર
જપ રહસ્ય
?
વણ માંથી શબ્દો અને છે અને તેના આધારે ગદ્ય· પદ્યની રચના થાય છે, જે વિચાર કે ભાવેાનું માધ્યમ (Medium) અને છે. આપણે આપણા વિચારે કે ભાવે ખીજાને પહોંચાડવા હોય તે પત્ર લખીએ છીએ, જે ગદ્યરૂપ છે. આ સ્થાને જે કાવ્યરચના કરીને એકલીએ તે તે પદ્યરૂપ લેખાય. શાસ્રા અને ગ્રંથાનુ મહત્ત્વ એટલા જ માટે છે કે તેના દ્વારા આપણે તેના રચયિતાના વિચારે અને ભાવે। જાણી શકીએ છીએ અને એ રીતે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકીએ છીએ.
*