________________
૩૬
જય હેય. રહેતા હતા, ત્યારે કેટલાક ભક્તો તેમનાં દર્શીન કરવા ગયા. તેઓ કઠિન મા વટાવીને સ્વામીજીના નિવાસસ્થાન નજીક પહાંચવા આવ્યા, ત્યાં ખરફનું તોફાન શરૂ થયુ અને હિમશિલાએ તૂટી પડશે, એમ લાગ્યું. એ વખતે. આ ભક્તજનોએ ‘ મચાવે--મચાવે 'ની બૂમ મારી અને તે સ્વામીજીના કાને પડતાં જ તેમણે ખુલ અવાજે કહ્યું : · રૂક જાઓ, રૂક જાએ, રૂક જાએ. ' અને એક પણ ’ હિંમશિલા તૂટી નહિ. ભક્તો સહિસલામત સ્વામીજીના સ્થાને. પહેાંચી ગયા અને તેમનાં દર્શન-સમાગમથી કૃતા થયા.
અમે તે એક અદના માણસ છીએ અને યથાશક્તિ પૂજાપાઠ તથા મંત્રજપ કરીએ છીએ, છતાં ત્રણ-ચાર વખત વરસાદમાંથી અમારા ખચાવ થયેા છે. તેને એક દાખલે અહીં રજૂ કરીશું.
તા. ૧-૭–૭૩ના રાજ અમે મુંબઈના પાટકર હાલમાં ‘લલિતકલાસંગમ ’નામના એક સમારાહ ચેાજ્યે હતા અને તે અ ંગે સારી એવી તૈયારીઓ કરી હતી. જુલાઈની પહેલી તારીખ એટલે મુખઈમાં ભારે વરસાદની પૂરી સંભાવના, છતાં અમારા સાધન પર વિશ્વાસ રાખીને અમે આ હિમ્મત કરી હતી. કેઈ મિત્રને વિશ્વાસ ન હતા કે આ કામ રંગેચંગે પાર ઉતરે ! પરંતુ અમે જપ તથા પ્રાના પર મુસ્તાક રહીને કામને આગળ ધપાવ્યે.
જતા હતા.
તા. ૩૦મી જુને વરસાદ શરૂ થયે અને રાત્રિએ